MCQ
${i^2} + {i^4} + {i^6} + ......$થી$(2n + 1)$ પદ સુધી =
  • A
    $i$
  • B
    $ - i$
  • C
    $1$
  • $ - 1$

Answer

Correct option: D.
$ - 1$
(d) Given expression is$ - 1 + 1 - 1 + 1 + .....$upto $(2n + 1)$ terms
Obviously number of terms is odd, so expression has the value $-1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમાંતર શ્રેણીનું પ્રથમ અને અંતિમ પદ $a$ અને $ℓ $ તથા તેના દરેક પદોનો સરવાળો $S$ થાય, તો તેનો સામાન્ય તફાવત કેટલો થાય ?
જે વર્તૂળ ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય અને જેનું કેન્દ્ર એ રેખાઓ $2x - 3y + 4 = 0$ અને $3x + 4y -5 = 0$ નું છેદબિંદુ હોય, તેવા વર્તૂળનું સમીકરણ શોધો.
જો $A$ અને $B$ બે ઘટનાઓ છે કે જેમાં $P\,(A) = 0.3$ અને $P\,(A \cup B) = 0.8$. જો $A$ અને  $B$ એ નિરપેક્ષ ઘટનાઓ હોય,તો $P(B) = $
જો $a=0.2,b=\sqrt{5}$ તથા $x=\frac{1}{4}+\frac{1}{8}+\frac{1}{16}+.....\infty$ હોય, તો ${{a}^{{{\log }_{b}}x}}=.............$
માત્ર અને બધાજ  પાંચ અંકો $1,3,5,7$ અને $9$ નો ઉપયોગ કરીને $6$ અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય.
જો  $\sin A,\cos A$ અને $\tan A$ એ સમગુણોતર શ્રેણી માં હોય તો  ${\cos ^3}A + {\cos ^2}A  =$
જો $A (4, -3), B (3, -2)$ અને $C (2, 8)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો તેના મધ્યકેન્દ્રનું $y-$અક્ષથી અંતર કેટલું થાય ?
જો સુરેખા $\,x\cos \,\,\alpha \,\, + \,\,y\,\sin \,\,\alpha \,\, = \,\,p$   એ અતિવલય 

$\frac{{{x^2}}}{{{a^2}}}\,\, - \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1\,$ નો સ્પર્શક હોય , તો .....

ધારો કે,$9 < x_1 < x_2 < \ldots < x_7$ એ સમાંતર શ્રેણી $(A.P)$ માં છે અને તેનો સામાન્ય તફાવત $d$ છે.જો $x_1, x_2 \ldots,x _7$ નું પ્રમાણિત વિચલન $4$ હોય અને મધ્યક $\overline{ x }$ હોય,તો $\overline{ x }+ x _6=............$
અહી $a_{1}, a_{2}, \ldots \ldots, a_{21}$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી $\sum_{n=1}^{20} \frac{1}{a_{n} a_{n+1}}=\frac{4}{9}$ છે. જો શ્રેણીનાં પદોનો સરવાળો $189,$ હોય તો  $a_{6} \mathrm{a}_{16}$ ની કિમંત મેળવો.