MCQ
${i^2} + {i^4} + {i^6} + ......$થી$(2n + 1)$ પદ સુધી =
  • A
    $i$
  • B
    $ - i$
  • C
    $1$
  • $ - 1$

Answer

Correct option: D.
$ - 1$
d
(d) Given expression is$ - 1 + 1 - 1 + 1 + .....$upto $(2n + 1)$ terms
Obviously number of terms is odd, so expression has the value $-1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $\left( 2,5 \right)$ માંથી વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}=16$ ને દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ ....... .
$3$ ટપાલ $4$ ટપાલપેટીમાં કેટલી રીતે નાખી શકાય ? જો બધી જ ટપાલ એક પેટીમાં ન નાંખવામાં આવે.
અહી $\theta$ એ ઉપવલય $\frac{x^{2}}{9}+\frac{y^{2}}{1}=1$ અને વર્તુળ $x^{2}+y^{2}=3$ નાં પ્રથમ ચરણનાં છેદબિંદુ આગળનાં સ્પર્શકો વચ્ચેનો ખૂણો છે તો  $\tan \theta$ ની કિમંત મેળવો.
ધારો કે $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}+(2 i-1)=0$ નાં બીજ હોય,તો $\left|\alpha^{8}+\beta^{8}\right|$ નું મૂલ્ય $\dots\dots\dots$ છે..
R થી R પરના વિધેય f(x) = x - [x] ....જ્યાં [x] એ પૂર્ણાંકભાગ વિધેય છે તો f નો વિસ્તાર_________
જો અક્ષોને ઘડિયાળની વિરૂદ્ધ દિશામાં  $30° $ ના ખૂણે ફેરવવામાં આવે તો નવી અક્ષની સાપેક્ષે બિંદુ $(4\,,\,\,\, - 2\sqrt 3 \,)$ ના યામ શોધો.
પરવલય $y^2 = 8x$ પરના બિંદુના યામ મેળવો જેનું નાભિ અંતર $4$ છે.
જો $e_{1}$ અને $e_{2}$ એ અનુક્મે ઉપવલય $\frac{x^{2}}{18}+\frac{y^{2}}{4}=1$ અને અતીવલય $\frac{x^{2}}{9}-\frac{y^{2}}{4}=1$ ની ઉત્કેન્દ્રતાઓ છે તથા $(e_{1},e_{2})$ એ ઉપવલય $15x^{2}+3y^{2}=k$ પર છે તો $k=.......$
જો ${ }^{1} \mathrm{P}_{1}+2 \cdot{ }^{2} \mathrm{P}_{2}+3 \cdot{ }^{3} \mathrm{P}_{3}+\ldots+15 \cdot{ }^{15} \mathrm{P}_{15}={ }^{\mathrm{q}} \mathrm{P}_{\mathrm{r}}-\mathrm{s}, 0 \leq \mathrm{s} \leq 1$ હોય તો  ${ }^{\mathrm{q}+\mathrm{s}} \mathrm{C}_{\mathrm{r}-\mathrm{s}}$ ની કિમંત મેળવો.
જો $7 sin^2\theta + 3 cos^2 \theta = 4$ અને $0 \leq \theta \leq \frac{\pi}{2}$ હોય, તો $tan \theta$ .......... છે.