Question
ઇચ્છા અનુસાર આપનાર વૃક્ષ
(અ) વટવૃક્ષ
(બ) કલ્પવૃક્ષ
(ક) જાદુઈ વૃક્ષ

Answer

(બ) કલ્પવૃક્ષ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ
(અ) વગડો
(બ) અભ્યારણ્ય
(ક) સુરક્ષા કવચ
પુષ્કળ પાક કે નીપજ આવે તેવી
'એક શબ્દના બે અર્થવાળી' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(અ) બેકી(બ) બીજી(ક) દ્વિઅર્થી
જેના માતા-પિતા મારી ગયા હોય તેવ બાળકોની રહેવાની જગ્યા
(અ) સરક્ષણગૃહ
(બ) નારીગૃહ
(ક) અનાથાલય
'મેણાં મારતાં ગીતો' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(અ) સોનેટ(બ) ફટાણાં(ક) લોકગીતો
સોંપેલા કામમાં ઓછું કરવાની વૃત્તિવાળું
(અ) ડહાપણ
(બ) લાચારી
(ક) કામચોર
જેની બુદ્ધિ સ્થિર છે તે
(અ) સ્થિતપ્રજ્ઞ
(બ) અજ્ઞ
(ક) સુજ્ઞ
અખબાર કે સામયિકના સંપાદક
(અ) મંત્રી
(બ) તંત્રી
(ક) સંત્રી
'અનાજ ભરવાનું સ્થાન'.
(અ) ભંડાર(બ) કોઠાર(ક) પવાલી
જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણિ
(અ) પારસમણિ
(બ) ભાગ્યમણિ
(ક) સૂરજમણિ