MCQ
$i^n+i^{n+1}+i^{n+2}+i^{n+3}$ ની કિંમત ............. છે.
  • $1$
  • B
  • C
    $-1$
  • D
    $0$

Answer

Correct option: A.
$1$
A
$i^n+i^{n+1}+i^{n+2}+i^{n+3}$
$=i^n\left(1+i+i^2+i^3\right)$
$=i^n(1+i-1-i)$
=0

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\sin \left( {x + \frac{{4\pi }}{9}} \right) = a;\,$ $\frac{\pi }{9}\, < \,x\, < \,\frac{\pi }{3},$ થાય તો $\cos \left( {x + \frac{{7\pi }}{9}} \right)$ = 
જો છ અવલોકનો $7,10,11,15, a, b$ નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે $10$ અને $\frac{20}{3}$, હોય તો  $|a-b|$ ની કિમંત મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{y^2}}}{x} = ........$, કે જ્યાં ${y^2} = ax + b{x^2} + c{x^3}$
$'EAMCET'$ શબ્દના બધા અક્ષરો શક્ય તેટલી રીતે ગોઠવી શકાય છે. બે સ્વર એકબીજાની પાસે-પાસે ન આવે તેમ કેટલી રીતે ગોઠવણી શક્ય છે ?
જો બિંદુ $(1, 4)$ એ વર્તુળ $x^2 + y^2-6x - 10y + p = 0$ ની અંદર રહે અને વર્તુળ કોઈપણ અક્ષને છેદે કે સ્પર્શે નહીં તો $p$ ની શકય કિમત ............... અંતરાલમાં હોય. 
જો $\frac{{{{\cos }^4}\,\alpha }}{{{{\cos }^2}\,\beta }}\, + \,\frac{{{{\sin }^4}\,\alpha }}{{{{\sin }^2}\,\beta }}\, = \,1$ હોય તો $\left[ {\frac{{{{\cos }^4}\,\beta }}{{{{\cos }^2}\,\alpha }}\, + \,\frac{{{{\sin }^4}\,\beta }}{{{{\sin }^2}\,\alpha }}\,} \right]$ = ..................... (જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે)
$1\,,\,\,\frac{1}{2},\,\,\frac{1}{3}\,,\,\,.........\,\,\frac{1}{n}$મૂલ્યો અનુક્રમે $1, 2, 3 ......$  આવૃત્તિ ધરાવતા હોય તેનો મધ્યક કેટલો થાય ?
${(1 + x)^n}$ ના દ્રીપદી વિતરણમાં દ્રીતીય , તૃતીય અને ચતૃથ પદો સમાંતર શ્રેણીમાં હોય તો $n$ ની કિમંત મેળવો.
ઊગમબિંદુ $O$ માંથી પસાર થતી રેખા, રેખાઓ $4x+2y=9$ અને $2x + y + 6 = 0 $ ને અનુક્રમે $P$ અને $Q$ બિંદુમાં છેદે, તો $O$ એ $\overline{PQ}$ ને $....$ ગુણોત્તરમાં દુભાગે.
$6$  રેખાખંડની લંબાઇઓ અનુક્રમે $2, 3, 4, 5, 6, 7$ એકમ છે. આટલી લંબાઇના રેખાખંડો દ્વારા ......ત્રિકોણ રચી શકાય.