$\lambda$ ના કયા મૂલ્ય માટે સ્થાન સદિશો $\hat i\,\, - \;6\hat j\,\,\, + \,\,10\hat k\,,\,\, - \hat i\,\, - \;3\hat j\,\,\, + \,\,7\hat k\,\,5\hat i\,\, - \;\hat j\,\,\, + \,\lambda \hat k\,\,$ અને $ \,7\hat i\,\, - \;4\hat j\,\,\, + \,\,7\hat k$ ધરાવતા શિરોબિંદુ વાળા ચતુષ્ફલકનું ઘનફળ $11$ ઘન એકમ હોય ?
→બિંદુ $(2, 3, -4)$ માંથી પસાર થતી અને સદિશ $6\hat i\,\, + \,\,3\hat j\,\, - \,\,4\hat k\,$ ને સમાંતર રેખાનું બિંદુ $- \hat i\,\, + \,\,2\hat j\,\, + \,\,6\hat k\,$થી અંતર મેળવો.
→