MCQ
$\int_{}^{} {5\sin xdx = } $
  • A
    $5\cos x + c$
  • $ - 5\cos x + c$
  • C
    $5\sin x + c$
  • D
    $ - 5\sin x + c$

Answer

Correct option: B.
$ - 5\cos x + c$
b
(b)$\int_{}^{} {5\sin x\;dx = - 5\cos x + c} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f\left( x \right) = \int\limits_1^x {\sqrt {2 - {t^2}} dt.} $ તો ${x^2} - f'\left( x \right) = 0$ નાવાસ્તવિકબીજો $ = ...........$ થાય
$(1,0,0)$ અને $(0,1,0)$ માંથી ૫સા૨ થતા અને સમતલ $x + y = 3$ સાથે $\frac{\pi}{4}$ મા૫નો ખૂણો બનાવતા સમતલના અભિલંબ સદિશની દિક્સંખ્યાઓ $...... .$
$f(x) = 3|2 + x|$ નું ${x_0} = - 3$ આગળ વિકલન મેળવો.
ધારો કે $S =(0,2 \pi)-\left\{\frac{\pi}{2}, \frac{3 \pi}{4}, \frac{3 \pi}{2}, \frac{7 \pi}{4}\right\} .$ ધારો કે $y=y(x), x \in S$ એ વિકલ સમીકરણ $\frac{ d y}{ d x}=\frac{1}{1+\sin 2 x}, y\left(\frac{\pi}{4}\right)=\frac{1}{2}$ નો ઉકેલ વક્ર છે. જોઆ વક્ર $y=y(x)$ નાં, વક્ર $y=\sqrt{2} \sin x$ સાથેના,તમામ છેદ બિંદુઓના $x-$યામો નો સરવાળો $\frac{ k \pi}{12}$ હોય, તો $k =\dots\dots\dots$
જો વિધેય $F$ એ  $f\left( x \right) = \int\limits_1^x {\frac{{{e^t}}}{t}dt\,,\,x > 0} $ દ્વારા  વ્યાખ્યાયિત છે તો $\int\limits_1^x {\frac{{{e^t}}}{{t + a}}dt\,} $ મેળવો. (  કે જ્યાં $a>0$ ) 
વ્રક $xy - 3x - 2y - 10 = 0,$ $x -$ અક્ષ અને રેખાઓ $x = 3,x = 4$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. બે દડા એક પછી એક લેવામાં આવે, તો તે ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
$r$ ત્રિજ્યાવાળા ગોલકના ઘનફળનો તેના વ્યાસની સાપેક્ષ વૃદ્ધિદર $ .......... $
જો $0 < x < \pi $ અને $y(x)$ ને  $(1+\sin x)y^3 - (\cos x)y^2 + 2(1+\sin x)y - 2\cos x$ = $0$ દ્વારા આપેલ છે . $y$ નું  $\tan \frac {x}{2}$ ની સાપેક્ષે વિકલન મેળવો કે જ્યાં  $x$ =$\frac {\pi}{2}$ થાય.
વિધેય $f(x)=\sin ^{-1}\left(\frac{|x|+5}{x^{2}+1}\right)$ નો પ્રદેશગણ $(-\infty,-\mathrm{a}] \cup[\mathrm{a}, \infty)$ હોય તો $a$ ની કિમત શોધો