MCQ
$\int \frac{d x}{\tan x+\cot x}=\ ...........$
  • A
    $\frac{\cos 2 x}{4}+c$
  • B
    $\frac{\sin 2 x}{4}+c$
  • C
    $-\frac{\sin x 2}{4}+c$
  • D
    $-\frac{\cos 2 x}{4}+c$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(5,1,a)$ અને $(3,b,1)$ માંથી પસાર થતી રેખા $YZ-$સમતલને $\left(0,\frac{17}{2},\frac{-13}{2}\right)$ બિંદુ એ છેદે ,તો $..........$
વિધેય $f$ એવું છે કે જેથી $f(xy)=\frac{f(x)}{y},$ જ્યાં $x$ અને $y$ ઘન વાસ્તવિક સંખ્યાઓ છે. જો $f(30)=20$ હોય તો $|f(40)-10|=........$
કક્ષા અને પરિમાણ $1$ હોય તેવું વિકલ સમીકરણ . . . . છે.
એક વર્કશોપ કે જેમાં $5$ મશીન છે અને કોઈ એક દિવસએ કોઈ એક મશીન ખરાબ હોય તેની સંભાવના $\frac{1}{4} $ હોય અને જો કોઈ એક દિવસે વધુમાં વધુ બે મશીન ખરાબ હોય તેની સંભાવના $\left(\frac{3}{4}\right)^{3} \mathrm{k},$ હોય તો $\mathrm{k}$ મેળવો.
વિધાન $1$ : જો $\mathop {\lim }\limits_{x \to {x_0}} \,f\left( x \right)$ અસ્તિત્વ હોય અને  $\mathop {\lim }\limits_{x \to {x_0}} \,f\left( x \right) = f\left( {{x_0}} \right)$ તો અને તોજ વિધેય $f:R \to R$ એ $x_0$ આગળ સતત છે 

વિધાન $2$ :  જો $\mathop {\lim }\limits_{x \to {x_0}} \,f\left( x \right)$ અસ્તિત્વ હોય અને  $\mathop {\lim }\limits_{x \to {x_0}} \,f\left( x \right) \ne f\left( {{x_0}} \right)$ તો અને તોજ  $f : R \to R$ એ $x_0$ આગળ અસતત થાય .

જો વિધેય $\mathrm{f}:(-1, \infty) \rightarrow \mathrm{R}$ માટે $\mathrm{f}(0)=1$ અને $f(x)=\frac{1}{x} \log _{e}(1+x), x \neq 0 .$ હોય તો વિધેય $f$
If the sum and the product of mean and variance of a binomial distribution are $24$ and $128$ respectively, then the probability of one or two successes is.
$A=\{(x, y)$ $\left.:|x|+|y| \leq 1,2 y^{2} \geq|x|\right\}$ પ્રદેશનું ક્ષેત્રફળ ........... ચો. એકમ થાય 
જો બે સદિશો $ i + k$ અને $i - j + ak $ વચ્ચેનો ખૂણો $\pi/3 $ હોય, તો $a$ નું મૂલ્ય શોધો.
વિકલ સમીકરણ $\sin ^2 x \cdot \frac{d y}{d x}+y=1$ સંકલ્યકારક અવયવ ____________ છે.