MCQ
$\int_{}^{} {\frac{{dx}}{{\sqrt {1 - x} }}} $ =
  • A
    $2\sqrt {1 - x} + c$
  • $ - 2\sqrt {1 - x} + c$
  • C
    $ - {\sin ^{ - 1}}\sqrt x + c$
  • D
    ${\sin ^{ - 1}}\sqrt x + c$

Answer

Correct option: B.
$ - 2\sqrt {1 - x} + c$
(b) We have, $\int_{}^{} {\frac{{dx}}{{\sqrt {1 - x} }}} $ or $I = \int_{}^{} {{{(1 - x)}^{ - 1/2}}dx} $
$I = \frac{{{{(1 - x)}^{\frac{{ - 1}}{2} + 1}}}}{{( - 1)\,\left( { - \frac{1}{2} + 1} \right)}} + c$ ==> $I = - 2\sqrt {1 - x} + c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી  $f ( x )=\frac{ x }{\left(1+ x ^{ n }\right)^{\frac{1}{ n }}}, x \in R -\{-1\}, n \in N , n > 2$. If $f ^{ n }( x )=(fofof \ldots \ldots$ upto $n$ times) $( x )$,હોય તો  $\operatorname{Lim}_{n \rightarrow \infty} \int \limits_0^1 x^{n-2}\left(f^n(x)\right) d x$ ની કિમંત $...............$ થાય.
વક્ર ${y^2}(2a - x) = {x^3}$ અને રેખા $x = 2a$ અને $x-$ અક્ષ ઉપરના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
અહી $S$ એ દરેક  $a \in R$ નો ગણ છે કે જેથી સદીશો $\overrightarrow{ u }= a \left(\log _{ e } b \right) \hat{ i }-6 \hat{ j }+3 \hat{ k }$ અને $\vec{v}=\left(\log _{e} b\right) \hat{i}+2 \hat{j}+2 a\left(\log _{e} b\right) \hat{k},(b>1)$ વચ્ચેનો ખૂણો લઘુકોણ થાય છે તો  $S$ મેળવો.
$0 < \alpha < \pi $  માટે $\int_0^1 {\frac{{dx}}{{{x^2} + 2x\cos \alpha + 1}}}   =$
જો  $f (x) = a^x (a > 0)$ ને  $f( x) = f_1( x) + f_2( x)$ આ રીતે પણ લખી શકાય છે કે જ્યાં $f_1( x)$ એ યુગ્મ વિધેય છે અને $f_2( x)$ એ અયુગ્મ વિધેય છે તો $f_1( x + y) + f_1( x - y )$ મેળવો.
એક ટેલિફોન પૂછપરછ સેવામાં અગુસાંગિક પૂછપરછ વિશે મળેલા ફોનની સંખ્યાએ પેાઇસા વિતરણને અનુસરે છે. $10 $ મિનિટના સમયગાળામાં સરેરાશ $5$ ફોન મળતા હોય,તો $10$ મિનિટના સમયગાળામાં વધુમાં વધુ એક જ ફોન મળે તેની સંભાવના મેળવો.
થેલી $A$ માં $2$ સફેદ, $1$ કાળો અને $3$ લાલ દડા છે તથા થેલી $B$ માં $3$ કાળા, $2$ લાલ અને $n$ સફેદ દડા છે. એક થેલી યાદ્ચિક રીતે પસંદ કરી તેમાંથી $2$ દડા યાદચ્છિક રીતે લેતાં $1$ લાલ અને $1$ કાળો માલૂમ પડે છે. જો બંને દડા થેલી $A$ માંથી આવ્યા હોય, તેની સંભાવના $\frac{6}{11}$ હોય, તો $n $= ........
જો $\int_{\log 2}^x {\frac{{du}}{{{{({e^u} - 1)}^{1/2}}}}} = \frac{\pi }{6}$, તો ${e^x} = $
જો $A$ ચોરસ શ્રણિક હોય તો $A-A^T$ એ$...........$
જો $A = \left[ {\begin{array}{*{20}{c}} 1&0\\ {\frac{1}{2}}&1\end{array}} \right]$ , તો $A^{50}$ મેળવો.