MCQ
$\int_{}^{} {\frac{{dx}}{{(x + 1)(x + 2)}} = } $
  • A
    $\log \frac{{x + 2}}{{x + 1}} + c$
  • B
    $\log (x + 1) + \log (x + 2) + c$
  • $\log \frac{{x + 1}}{{x + 2}} + c$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: C.
$\log \frac{{x + 1}}{{x + 2}} + c$
(c)$\int_{}^{} {\frac{{dx}}{{(x + 1)(x + 2)}}} = \int_{}^{} {\left( {\frac{1}{{x + 1}} - \frac{1}{{x + 2}}} \right)} \,dx$
$ = \log (x + 1) - \log (x + 2) + c = \log \frac{{x + 1}}{{x + 2}} + c.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વ્રક $y = a\sqrt x  + bx$ એ બિંદુ $(1, 2)$ માંથી પસાર થાય છે અને રેખા $x = 4$ અને $x$-અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $8\,\, sq. \,unit$ હેાય તો
શૂન્યેતર સદિશો $\overrightarrow a ,\overrightarrow b\ $અને$\ \overrightarrow c\ $માટે$\ \left( {\overrightarrow a \times \overrightarrow b } \right) \times \overrightarrow c = \frac{1}{3}\left| {\overrightarrow b } \right|\left| {\overrightarrow c } \right|\left| {\overrightarrow a } \right|$ છે. જો $\ \theta\ $એ$\ \overrightarrow b $અને$\overrightarrow c $ વચ્ચેના ખૂણાનું માપ હોય, તો $\cos \theta = \ .........$
કાટકોણ $\Delta ABC$ માં $m\angle C = 90^\circ $ તથા તેના શિરોબિંદુના સ્થાનસદિશ અનુક્રમે $2i-j+k ,i-3j-5k $ તથા $ ai-3j+k$  હોય,તો $ a$  મેળવો.
જો રેખા $X -$ અક્ષ અને $Y -$ અક્ષની ધન દિશા સાથે $\frac{\pi}{4}$ મા૫નો ખૂણો બનાવે , તો $Z -$ અક્ષની ધન દિશા સાથે $..........$ મા૫નો ખૂણો બનાવશે.
સદિશો $\bar{a}$ અને $\bar{b}$ માટે $|\bar{a}|=\frac{2}{3},|\bar{b}|=3$ અને $|\bar{a} \times \bar{b}|=1$, હોય, તો $\bar{a}$ અને $\bar{b}$ વચ્ચેનો ખૂણો ________.
તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા ... હશે.
જો $\int_{ - a}^a {\sqrt {\frac{{a - x}}{{a + x}}} \,dx = k\pi ,} $ તો $k = $
$\vec{a}$, $\vec{b}$ ,  $\vec{a}+\vec{b}$ એકમ સદિશો હોય અને $\vec a$ તથા $\vec b$ વચ્ચેના ખૂણાનું માપ $\theta $ હોય, તો ....
જો $f:R \to R$ પર વિધેય $f(x) = \max \,(x,\,{x^3})$ વ્યાખ્યાયિત છે . તો વિધેય $f(x)$ જે બિંદુઓએ વિકલનીય ન હોય તેવા બિંદુઓનો ગણ મેળવો.
$\int_{ - \pi }^\pi {{{(\cos ax - \sin bx)}^2}dx}  = . . . . \,\,( a$ અને $b$ બે પૂર્ણાક છે )