MCQ
$\int_{}^{} {\frac{{\log (x + \sqrt {1 + {x^2}} )}}{{\sqrt {1 + {x^2}} }}\;dx = } $
  • $\frac{1}{2}{[\log (x + \sqrt {1 + {x^2}} )]^2} + c$
  • B
    $\log {(x + \sqrt {1 + {x^2}} )^2} + c$
  • C
    $\log (x + \sqrt {1 + {x^2}} ) + c$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: A.
$\frac{1}{2}{[\log (x + \sqrt {1 + {x^2}} )]^2} + c$
a
(a) Put $\log (x + \sqrt {1 + {x^2}} ) = t \Rightarrow \frac{1}{{\sqrt {1 + {x^2}} }}\,dx = dt,$ then

$\int_{}^{} {\frac{{\log (x + \sqrt {1 + {x^2}} )}}{{\sqrt {1 + {x^2}} }}\,dx} = \int_{}^{} {t\,dt} $ 

$\int_{}^{} {\frac{{{t^2}}}{2}dt} $ $ = \frac{1}{2}{\left[ {\log (x + \sqrt {1 + {x^2}} )} \right]^2} + c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સુરેખ સમીકરણ સંહતિ $2 x-3 y=\gamma+5,$ ; $\alpha x+5 y=\beta+1$ જ્યાં $\alpha, \beta, \gamma \in R$ ને અનંત ઉકેલ હોય, તો $|9 \alpha+3 \beta+5 \gamma|$ ની કિમત..........છે.
વક્ર પરના બિંદુ $(x, y)$ આગળ સ્પર્શકનો ઢાળ $\frac{{{x^2} + {y^2}}}{{2xy}}$ નું સમાધાન કરે છે અને વક્ર બિંદુ $(2, 1)$ માંથી પસાર થાય છે તો વક્રનું સમીકરણ મેળવો.
જો $a_i^2 + b_i^2 + c_i^2 = 1,\,\,(i = 1,2,3)$ અને ${a_i}{a_j} + {b_i}{b_j} + {c_i}{c_j} = 0$ $(i \ne j,i,j = 1,2,3)$ તો ${\left| {\,\begin{array}{*{20}{c}}{{a_1}}&{{a_2}}&{{a_3}}\\{{b_1}}&{{b_2}}&{{b_3}}\\{{c_1}}&{{c_2}}&{{c_3}}\end{array}\,} \right|^2}$ =.. . .
હાર સક્ષેપન એશીલોન પદ્ધતિનો ઉપયોગ કરી શ્રેણિક $A=\begin{bmatrix}41 & 5 &1 \\79 & 9 &7 \\ 29 &3 &5 \end{bmatrix}$ નો વ્યસ્ત શ્રેણિક મેળવતા $\begin{bmatrix}1 & 0 & x \\ 0 & 1 &8 \\ 0 &-22 &-176 \end{bmatrix}= \begin{bmatrix}0 & y & -\frac{9}{26} \\ 0 & -\frac{1}{26} & \frac{7}{26} \\ 1 &0 &-5 \end{bmatrix} \ \ A$ શ્રેણિક મળ્યા તો $x+y=............$
જો વિઘેય $f(x)=\cos ^{-1} \frac{1}{4}(2-|x|)+\left\{\log _e(3-x)\right\}^{-1}$ નો પ્રદેશ $[-\alpha, \beta)-\{\gamma\}$ હોય, તો $\alpha+\beta+\gamma=$_____. 
એક સિક્કો એ રીતે પક્ષપાતી છે કે જેથી છાપ $(tail)$ કરતા કાટ $(head)$ સંભવત $3$ ગણી વધુ વાર આવે. આ સિક્કાને એક કાટ અથવા ત્રણ છાપ મળે ત્યાં સુધી ઉછાળવામા આવે છે.જો સિક્કાના ઉછાળની સંખ્યાને $x$ વડે દર્શાવવામા આવે,તો  $x$ નું મધ્યક $............$ છે.
ધારોકે રેખાઓ $\frac{x+6}{3}=\frac{y}{2}=\frac{z+1}{1}$ અને $\frac{x-7}{4}=\frac{y-9}{3}=\frac{z-4}{2}$ ના છેદ નું બિંદુ $(7,8,9)$ થી અંતર $\mathrm{d}$ છે. તો $d^2+6=$ ............
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}3&5\\2&0\end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}1&{17}\\0&{ - 10}\end{array}} \right]$ તો $|AB|$ = . . ..
જો $B = \left[ {\begin{array}{*{20}{c}}
5&{2\alpha }&1\\
0&2&1\\
\alpha &3&{ - 1}
\end{array}} \right]$ એ $3 \times 3$ કક્ષાનો શ્રેણિક $A$ નો વ્યસ્ત શ્રેણિક હોય તો  $\alpha $ ના બધાજ મૂલ્યો નો સરવાળો મેળવો કે જેથી  $det\, (A) + 1 = 0$ થાય .
જો $f(x)=\frac{\sqrt{sinx}}{1+\sqrt[3]{sinx}}$. તો વિધેય નોપ્રદેશ $D$ હોય તો $D$ શું ધરાવે છે.