MCQ
$\int_{}^{} {\frac{{{{\sin }^2}x - {{\cos }^2}x}}{{{{\sin }^2}x{{\cos }^2}x}}dx = } $
  • $\tan x + \cot x + c$
  • B
    $\tan x + {\rm{cosec}}\,x + c$
  • C
    $ - \tan x + \cot x + c$
  • D
    $\tan x + \sec x + c$

Answer

Correct option: A.
$\tan x + \cot x + c$
(a)$\int_{}^{} {\frac{{{{\sin }^2}x - {{\cos }^2}x}}{{{{\sin }^2}x{{\cos }^2}x}}} \,dx = \int_{}^{} {{{\sec }^2}x\,dx - \int_{}^{} {{\rm{cose}}{{\rm{c}}^{\rm{2}}}\,x\,dx} } $ $ = \tan x + \cot x + c.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક બેગ $X$ માં $2$ સફેદ અને $3$ કાળા દડા તથા બીજી એક બેગ $Y$ માં $4$ અને $2$ કાળા દડા છે. કોઈ પણ એક બેગ પસંદ કરી તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે છે, તો તે દડો સફેદ હોવાની સંભાવના કેટલી?
$\overrightarrow a ,\overrightarrow b ,\overrightarrow c $ એ સમાંતર ફલકની ધારો છે. કોઈ પણ બે સદિશનું અંતઃગુણન $3$ અને દરેક સદિશનું માન $3$ હોય,તો સમાંતર ફલકનું ઘનફળ $............ .$
$x \in R$ માટે, બે વાસ્તવિક મૂલ્ય વિધેયો $f(x)$ અને $g(x)$ એ $g(x)=\sqrt{x}+1$ અને $f \circ g(x)=x+3-\sqrt{x}$ મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો વિધેયનું મૂલ્ય $f(0)=...........$
ધારો કે $A =\{2,3,4,5, \ldots ., 30\}$ અને $A \times A$ પરનો સામ્ય સંબંધ $^{\prime} \simeq ^{\prime}$ એ $(a, b) \simeq (c, d),$ તો અને તો જ $ad =bc$ પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો ક્રમયુક્ત જોડ $(4, 3)$ સાથે સામ્ય સંબંધનું સમાધાન કરે તેવી ક્રમયુક્ત જડની સંખ્યા .... છે.
જો  $2\hat a = \hat b \times \hat c + 2\hat b$ હોય તો $\left| {2\hat a + \hat b + \hat c} \right|$ ની બધી શક્ય કિમતોનો સરવાળો મેળવો.
રેખા $X- $ અક્ષ અને $Z- $ અક્ષ સાથે $\ \theta $ માપનો તથા $Y-$ અક્ષ સાથે $\ \beta\ $ માપનો ખૂણો બનાવે છે. જો $\ {\sin ^2}\beta = 3{\sin ^2}\theta\ $ હોય,તો ${\ \cos ^2}\theta =\ .........$
એક સુરેખ આયોજન પ્રશ્નના સીમિત શકય પ્રદેશના શિરોબિંદુઓ $(0,2),(3,0),(6,0),(6,8)$ અને $(0,5)$ છે તો હેતુલક્ષી વિધેય $F=4 x+6 y$ નું ન્યૂનતમ કિમત ........... બિંદુએ મળે.  
$f(x)\, = \,{x^4}\, + \,\left| x \right|$ માટે જો ${I_1}\, = \,\int\limits_0^\pi  {f(\cos \,x)\,dx}$ અને  ${I_2}\, = \,\int\limits_0^{\frac{\pi }{2}} {f({\mathop{\rm Sin}\nolimits} \,x)\,dx}$ હોય તો  $\frac{{{I_1}}}{{{I_2}}}$ મેળવો.
ધારો કે સદિશ $\vec{a}$ નો માન $9$ છે. ધારો કે $\vec{b}$ એવો સદિશ છે કે જેથી પ્રત્યેક $(x, y) \in R \times R -\{(0,0)\}$ માટે, સદિશ $(x \vec{a}+y \vec{b})$ એ એ સદીશ $(6 y \vec{a}-18 x \vec{b})$ ને લંબ હોય. તો $|\vec{a} \times \vec{b}|$ ની કિંમત ......... છે.
$\int_{\pi {\rm{/4}}}^{\pi {\rm{/2}}} {{e^x}(\log \sin x + \cot x)\,dx = } $