MCQ
$\int_0^2 {\frac{{{x^3}\,dx}}{{{{({x^2} + 1)}^{\frac{3}{2}}}}}} = $
  • A
    ${(\sqrt 2 - 1)^2}$
  • B
    $\frac{{{{(\sqrt 2 - 1)}^2}}}{{\sqrt 2 }}$
  • C
    $\frac{{\sqrt 2 - 1}}{{\sqrt 2 }}$
  • એકપણ નહીં.

Answer

Correct option: D.
એકપણ નહીં.
d
(d) Put $t = {x^2} + 1 \Rightarrow dt = 2x\,dx$

$\int_0^2 {\frac{{{x^3}}}{{{{({x^2} + 1)}^{3/2}}}}dx = \frac{1}{2}} \int_1^5 {\frac{{(t - 1)}}{{{t^{3/2}}}}dt = \frac{1}{2}\int_1^5 {[{t^{ - 1/2}} - {t^{ - 3/2}}]\,dt} } $

$ = \frac{1}{2}\left[ {2\sqrt t + 2\frac{1}{{\sqrt t }}} \right]_1^5 $

$= \frac{1}{2}\left[ {2\sqrt 5 + \frac{2}{{\sqrt 5 }} - 2 - 2} \right]$

$ = \left[ {\sqrt 5 + \frac{1}{{\sqrt 5 }} - 2} \right] $

$= \frac{{6 - 2\sqrt 5 }}{{\sqrt 5 }}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

Let a random variable $X$ have a binomial distribution with mean $8$ and variance $4$. If $P\left( {X \le 2} \right) = \frac{k}{{{2^{16}}}}$,  then $k$ is equal to
$3$  કક્ષાવાળા વાસ્તવિક ચોરસ શ્રેણિકોના ગણ પર વ્યાખ્યાયિત સંબંધ $ R $ નીચે મુજબ લો. $R = \{(A,B)| A=P^{-1}BP $ જયાં $P$  સામાન્ય શ્રેણિક છે. $\} $

વિધાન $1:$ $R$  એ સામ્ય સંબંધ છે.

વિધાન $2$:કોઇપણ બે $3$$ \times $$3$ શ્રેણિકો $M,N$ માટે જેનાં પ્રતિવિધેયો મળે તો $(MN)^{-1} = N^{-1}M^{-1}$

જો $f(x) = k{x^3} - 9{x^2} + 9x + 3$ એ કોઈપણ અંતરાલ માટે વધતું હોય તો . .
અહી $y=y(x)$ એ વિકલ સમીકરણ $\frac{ dy }{ dx }+\left(\frac{2 x ^{2}+11 x +13}{ x ^{3}+6 x ^{2}+11 x +6}\right)$ $y=\frac{(x+3)}{x+1}, x>-1$ નો ઉકેલ છે કે જે બિંદુ $(0,1)$ માંથી પસાર થાય છે તો $y (1)$ ની કિમંત મેળવો.
જો $\left[ {\begin{array}{*{20}{c}}1&2&3\\3&1&2\\2&3&1\end{array}} \right]\,\left[ \begin{array}{l}x\\y\\z\end{array} \right] = \left[ {\begin{array}{*{20}{c}}4&{ - 2}\\0&{ - 6}\\{ - 1}&2\end{array}} \right]\,\left[ \begin{array}{l}2\\1\end{array} \right]$, તો $(x,y,z)$ = . ..
ધારો કે $y=f(x)$ એ $(-5,5)$ માં ત્રિ-વિકલનીય વિધેય છે. ધારો કે $(1, f(1))$ અને $(3, f(3))$ આગળના સ્પર્શકો, ધન $x$-અક્ષ સાથે અનુક્રમે $\pi / 6$ અને $\pi / 4$ ના ખૂણા બનાવે છે. જો $27 \int_1^3\left(\left(f^{\prime}(t)\right)^2+1\right) f^{\prime \prime}(t) d t=\alpha+\beta \sqrt{3}$ જ્યાં $\alpha, \beta$ પૂણાંકો હોય, તો $\alpha+\beta$ નું મૂલ્ય......................છે. 
ધારો કે $A = \left[\begin{matrix}{1} & {0} & {0} \\2 & {1} & {0} \\3 & 2 & {1}\end{matrix}\right]$ અને $U_{1} ,U_2 ,U_3$ એ એવા સ્તંભ શ્રેણિકો છે કે જેથી $AU_{1}=\left[\begin{matrix}{1}\\{0}\\{0}\end{matrix}\right];AU_2=\left[\begin{matrix}2\\3\\{0}\end{matrix}\right]; AU_3=\left[\begin{matrix}2\\3\\{1}\end{matrix}\right];$ જો $U$ એ $3 \times 3$ શ્રેણિક હોય કે જેના સ્તંભ અનુક્રમે $U_{1} ,U_2 ,U_3$ છે તો $|U| = .....$
$\frac{{\left[ {\left( {\vec a \times \vec b} \right) \times \left( {\vec b \times \vec c} \right)\left( {\vec b \times \vec c} \right) \times \left( {\vec c \times \vec a} \right)\left( {\vec c \times \vec a} \right) \times \left( {\vec a \times \vec b} \right)} \right]}}{{\left[ {\vec a \times \vec b\,\,\,\,\vec b \times \vec c\,\,\,\,\vec c \times \vec a} \right]}}$ =
જો $h(x) = \int\limits_0^x {g(t)dt}$ , કે જ્યાં $g(x)$ એ $\forall x \in R$ માટે વિકલનીય અને અયુગ્મ વિધેય છે અને  $g(x)$ આવર્તીય વિધેય છે કે જેનો આવર્તમાન $3$ છે. 

વિધાન $1 :$ $h(x) + h(-x) = 0$ $\forall x \in R$

વિધાન $2 :$ $h(x) + h(-x)  = 2 \int\limits_0^x {g(t)dt} \forall x \in R$

વિધાન $3 :$ $h(3n) = 0 \forall n \in I$

તો આપેલ પૈકી ક્યાં વિધાન સત્ય છે ?

${\sin ^{ - 1}}\left( {\frac{x}{{13}}} \right) + {\sec ^{ - 1}}\left( {\frac{{13}}{5}} \right) = \frac{\pi }{2}$ તો $x$ નું મૂલ્ય ........ છે.