MCQ
$\int_0^{b - c} {\,\,f''(x + a)\,dx = } $
  • A
    $f'(a) - f'(b)$
  • $f'(b - c + a) - f'(a)$
  • C
    $f'(b + c - a) + f'(a)$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: B.
$f'(b - c + a) - f'(a)$
b
(b) $\int_{0}^{b-c}{f''(x+a)dx}$

$ = [f'(x + a)]_0^{b - c} = f'(b - c + a) - f'(a)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જ્યાં સુધી છ ના આવે ત્યા સુધી એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . અહી $X$ એ કેટલી વાર સિક્કા ને ઉછાળવામાં આવે છે તે દર્શાવે છે , તો શરતી સંભાવના  $\mathrm{P}(\mathrm{X} \geq 5 \mid \mathrm{X}>2)$ મેળવો.
રવિ અને રશમીએ બંને પાસે  $2$ લાલ અને $2$ કળા પત્તા ( ચારેય લાલ અને ચારેય કળા પત્તા સમાન છે. ) છે. રવિ એક પત્તું રશમીના પત્તામાંથી યાર્દચ્છિક રીતે પસંદ કરે છે પછી રશમી એક પત્તું રવિ ના પત્તામાંથી યાર્દચ્છિક રીતે પસંદ કરે છે અને પ્રક્રિયા બીજી વાર કરવામાં આવે છે. અહી $p$ એ સંભાવના છે કે જેમાં બંને ને  $4$ પત્તા સમાન રંગના હોય તો $p$ એ  . .. ..  સમાધાન કરે.
જો રેખાઓ $\frac{x+2}{2}=\frac{y+3}{3}=\frac{z-5}{4}$ અને $\frac{x-3}{1}=\frac{y-2}{-3}=\frac{z+4}{2}$ વચ્ચેનું ન્યૂનતમ અંતર $\frac{38}{3 \sqrt{5}} \mathrm{k}$ હોય, અને $\int_0^k\left[x^2\right] \mathrm{d} x=\alpha-\sqrt{\alpha}$, જ્યાં $[x]$ એ મહહ્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, તો $6 \alpha^3=$.............
$\int\limits_{-2}^{2} \frac{\left|x^{3}+x\right|}{\left(e^{x|x|}+1\right)} d x$ની કિંમત $\dots\dots\dots$ છે.
ધારીકે $y=3 x, 2 y=27-3 x$ અને $y=3 x-x \sqrt{x}$ વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ $A$ છે. તો $10 \mathrm{~A}=$............
જો $\mathrm{R}=\left\{(\mathrm{x}, \mathrm{y}): \mathrm{x}, \mathrm{y} \in \mathrm{Z}, \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2} \leq 8\right\}$ એ પૂર્ણાક સંખ્યાના ગણ $\mathrm{Z}$ પર સંબંધ દર્શાવે તો $\mathrm{R}^{-1}$ નો પ્રદેશ ગણ મેળવો 
જો ગણ $\{1 \leq  x \leq  100\}$ માંથી કોઇ એક પ્રાક્રૂતિક સંખ્યા પસંદ કરવામા આવે તો અસમતા  $x^2 -13x \leq  30$ ને સંતોષે એવી સંખ્યા મળે એની કેટલી સંભાવના થાય ?
જો $\left[ {\begin{array}{*{20}{c}}1&{\,\,1}&{\,\,1}\\1&{ - 2}&{ - 2}\\1&{\,\,3}&{\,\,1}\end{array}} \right]\,\left[ \begin{array}{l}x\\y\\z\end{array} \right] = \left[ \begin{array}{l}0\\3\\4\end{array} \right]$, તો $\left[ \begin{array}{l}x\\y\\z\end{array} \right]$ = . .. .
વિધેય $f\left( x \right) = {\tan ^{ - 1}}\left( {\sin x + \cos x} \right)$ એ . . . . . અંતરાલ પર વધતું વિધેય છે.
વાસ્તવિક વિધેય  $f(x)=\frac{\operatorname{cosec}^{-1} x}{\sqrt{x-[x]}}$ એ ક્યાં $x$ માટે વ્યાખ્યાયિત છે . ( કે જ્યાં  $[ x ]$ એ મહતમ પૃણાંક વિધેય છે )