MCQ
$\int_0^{\pi /2} {\sin x\,\sin 2x}  =$
  • A
    $\frac{4}{3}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{3}{4}$
  • $\frac{2}{3}$

Answer

Correct option: D.
$\frac{2}{3}$
(d) Let $I = \int_0^{\pi /2} {\sin x\sin 2x\,dx} $

$= 2\int_0^{\pi /2} {{{\sin }^2}x\cos xdx} $

Put $t = \sin x \Rightarrow dt = \cos x\,dx$

Now, $I = 2\int_0^1 {{t^2}dt = \frac{2}{3}[{t^3}]_0^1 = \frac{2}{3}} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $\cot \frac{{2x}}{3} + \tan \frac{x}{3} = \cos ec\frac{{kx}}{3}$ , તો $tan^{-1} (tank)$ મેળવો.
${{\tan }^{-1}}x+{{\tan }^{-1}}y+{{\tan }^{-1}}z=\pi ,$ તો ............. .
જો $A$ એ $n$ કક્ષાવાળો ચોરચ શ્રેણિક હોય અને $|A|\, = D$ અને $|\text{adj}\ \,A|\, = D'$, તો $ . . . .$
ધારો કે $f: R \rightarrow R$ એ $f(x)=\frac{2 e^{2 x}}{e^{2 x}+\varepsilon}$ મુજબ વ્યાખ્યાયિત છે. તો $f\left(\frac{1}{100}\right)+f\left(\frac{2}{100}\right)+f\left(\frac{3}{100}\right)+\ldots .+f\left(\frac{99}{100}\right)$ ની કિમંત મેળવો.
ધારોકે $f(x)$ એ $6$ ઘાતવાળી $x$ ની બહુપદી છે, કે જેમાં $x^6$ નો સહગુણક એકમ ઘટક છે, અને તેનાં આત્યાંતિક મૂલ્યો $x=-1$ અને $x=1$ આગળ છે. જો $\lim _{x \rightarrow 0} \frac{f(x)}{x^{3}}=1$ હોય, તો $5 \cdot f(2)=..........$
જો ${e^y} + xy = e$ હોય તો $x = 0$  આગળ ક્રમયુક્ત જોડ $\left( {\frac{{dy}}{{dx}},\frac{{{d^2}y}}{{d{x^2}}}} \right)$ ની કિમંત મેળવો.
જો વિધેય $ f:  \left(-\frac{\pi}{4}, \frac{\pi}{4}\right) \rightarrow \mathrm{R}$ એ આપેલ મુજબ વ્યાખ્યાયિત છે .

$f(x)=(1+|\sin x|)^{\frac{3 a}{\sin x \mid}} ,\quad -\frac{\pi}{4}\,<\,x\,<\,0$

$\quad\quad\quad\quad\quad\quad b ,\quad\quad\quad\quad\quad x=0$

$\quad\quad\quad\quad e^{\cot 4 x / \cot 2 x} ,\quad\quad\quad 0\,<\,x\,<\,\frac{\pi}{4}$

જો $\mathrm{f}$ એ $\mathrm{x}=0$ આગળ સતત હોય તો $6 \mathrm{a}+\mathrm{b}^{2}$ ની કિમંત મેળવો.

રેખા $L: \frac {x-1}{2} = \frac{2-y}{3} = \frac{z+3}{4}$ અને સમતલ $\pi : 2x+4y-z=1 ....$
$4\hat i\, + \,\hat j\,\, - \;\,3\hat k\,\,$ અને  $\,3\hat i\, + \,\hat j\,\, - \;\,\hat k$ અચળ બળો વડે કણ ગતિ કરતો થાય છે. જોડાણ બિંદુ $\hat i\, + \,2\hat j\,\, + \;\,3\hat k\,\,$અને $ \,5\hat i\, + \,4\hat j\,\, + \;\,\hat k$થી બિંદુ સુધી સ્થાનાંતર કરે તો બળો વડે થતું કુલ કાર્ય ............. એકમ ?
જો $\overrightarrow{x}=3\hat{i}-6\hat{j}-\hat{k},\overrightarrow{y}=\hat{i}+4\hat{j}-3\hat{k}$ અને $\overrightarrow{z}=3\hat{i}-4\hat{j}-12\hat{k}$ હોઈ તો $\overrightarrow{x}\times\overrightarrow{y}$ ના પરના $\overrightarrow{z}$ પ્રક્ષેપનું માપ $ ............$