MCQ
$\int\limits_{ - 1}^1 {\frac{{{x^4}}}{{1 + {e^{{x^7}}}}}dx\, } $ મેળવો.
  • A
    $\frac{1}{2}$
  • B
    $0$
  • $\frac{1}{5}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: C.
$\frac{1}{5}$
c

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f(x)$ અને $g(x)$ એ $[0,\,2]$ પર  વિકલનીય છે કે જેથી $f''(x) - g''(x) = 0,f'(1) = 2,g'(1) = 4$ ,$f(2) = 3$, $g(2) = 9,$ તો $f(x) - g(x)$ એ $x = 3/2$ આગળ મેળવો.
જો $\sum_{i=1}^{2n}\sin^{-1}x_i=n\pi,$ તો $\frac{\left(\sum_{i=1}^{2n}x_i\right)}{2n}= .......$
વક્ર $y = \,\,|x - 1|$ અને $y = 1$ વચ્ચે ઘેરાએલા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$\frac{d}{{dx}}{\tan ^{ - 1}}\left( {\frac{x}{{1 + 6{x^2}}}} \right) = ......$
જો $\int {\frac{{dx}}{{{x^3}{{\left( {1 + {x^6}} \right)}^{2/3}}}} = xf\left( x \right){{\left( {1 + {x^6}} \right)}^{\frac{1}{3}}} + C} $ તો વિધેય  $f(x)$ મેળવો. (કે જ્યાં  $C$ સંકલનનો અચળાંક  છે)
જો સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓના યામ $(0,4),(6,0),(12,0),$ (12,16) અને $(0,10)$ હોય તો હેતુલક્ષી વિધેય $z=8 x+12 y$  માટે..

(I) $Z$ ની ન્યૂનતમ કિંમત કયા શિરોબિંદુએ મળે છે ?

(ii) $Z$ ની મહત્તમ કિંમત ક્યા શિરોબિંદુએ મળે છે ?

(iii) $Z$ ની મહત્તમ કિંમત ... છે.

(iv) $Z$ ની ન્યૂનતમ કિંમત ...... છે. 

વક્રો $x =\sqrt {y -1}$ અને  $y = x + 1$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
એક સમતોલ ન હોય તેવા પાસાને ઉછાળવાની ઘટનામાં તેના પર મળતા અંકોની સંભાવના નીચે મૂજબ છે.
જો પાસાં પર મળતા અકો $3$ અથવા $4$ હોય, તેવું આપેલ હોય ત્યારે પાસાં પર મળતો અંક $3$ હોય તે ઘટનાની સંભાવના $.......$ છે.
વિધેય $ y = |\sin x| + |\cos x|$ નો આર્વત
$t $ સમયમાં કણ દ્વારા કપાતું અંતર $x = t^3 - 12t^2 + 6t + 8$  આપેલું છે તો તે જ ક્ષણે પ્રવેગ શૂન્ય હોય, તો વેગ કેટલો થાય ?