MCQ
$\int\limits_{0}^{\frac{\pi }{2}}{\frac{{{\sin }^{2}}nx}{\sin x}\,\,dx=........\forall n\in N}$
  • A
    $1+\frac{1}{2}+\frac{1}{3}+...+\frac{1}{n}$
  • $1+\frac{1}{3}+\frac{1}{5}+...+\frac{1}{2n-1}$
  • C
    $1$
  • D
    $0$

Answer

Correct option: B.
$1+\frac{1}{3}+\frac{1}{5}+...+\frac{1}{2n-1}$
B

$n = 1$ લેતાં, $\int_{0}^{\frac{\pi}{2}} \frac{sin^2nx}{sin x} = \int_{0}^{\frac{\pi}{2}} sin x dx = {[-cosx]_0^{\frac{\pi}{2}}} = 1$

$n=2$ લેતા $\int_{0}^{\frac{\pi}{2}} \frac{sin^2x}{sin x} = \int_{0}^{\frac{\pi}{2}} \frac{4 sin^2 x cos^2 x}{sin x} dx $

$= - 4 \int_{0}^{\frac{\pi}{2}} cos^2x(-sin x)dx = - 4 \left[\frac{cos^3x}{3}\right]_0^{\frac{\pi}{2}} = -4 \left[0 - \frac{1}{3}\right] = \frac{4}{3} = 1 + \frac{1}{3}$

$n =1$ અને $2$ માટે $(B)$ સત્ય છે.

$\therefore \ \forall \ n \ \in \ N$ ધારો કે $\int_{0}^{\frac{\pi}{2}} \frac{sin^2 nx}{sin x} dx = 1 + \frac{1}{3} + \frac{1}{5} + ..... + \frac{1}{2n - 1}$

ધારો કે $p(k)$ સત્ય છે. $K \ \in N$

$\therefore p(k) : \int_{0}^{\frac{\pi}{2}} \frac{sin^2kx}{sin x} dx = 1 + \frac{1}{3} + \frac{1}{5} + .... + \frac{1}{2k - 1}$

અહી, $\int_{0}^{\frac{\pi}{2}} \frac{sin^2 (k + 1)x}{sin x} dx - \int_{0}^{\frac{\pi}{2}} \frac{sin^2k x}{sin x} dx = \int_{0}^{\frac{\pi}{2}} \frac{sin^2(k + 1)x - sin^2 kx}{sin x} dx $

$= \int_{0}^{\frac{\pi}{2}} \frac{sin (2k + 1) x sinx}{sin x} dx$

$= \int_{0}^{\frac{\pi}{2}} sin (2k + 1)x dx = \left[\frac{-cos (2k + 1)x}{(2k + 1)}\right]_0^{\frac{\pi}{2}} = \frac{-1}{2k + 1} \left[cos (2k + 1)\frac{\pi}{2} - cos 0\right] = \frac{1}{2k + 1} $

$\therefore \int_{0}^{\frac{\pi}{2}} \frac{sin^2 (k + 1)x}{sin x} dx = \int_{0}^{\frac{\pi}{2}} \frac{sin^2 k x}{sin x} dx + \frac{1}{2k + 1}$

$= 1 + \frac{1}{3} + \frac{1}{5} + .... + \frac{1}{2k - 1} + \frac{1}{2k + 1}$

$\therefore \ p(k + 1)$ સત્ય છે.

$\therefore \ p(n)$ દરેક $n \ \in N$ માટે સત્ય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$cos x + sec x = -2$ તો ધન પૂર્ણાંક $n$ માટે $cos^nx + sec^nx = .......$
${\left( {{x^5} + {{4.3}^{ - {{\log }_{\sqrt 3 }}\sqrt {{x^3}} }}} \right)^{10}}$ ના વિસ્તરણમાં $x^2$ અને $x^{10}$ ના સહગુણકનો ગુણોત્તર મેળવો 
અહી વર્તુળ પરના બે બિંદુઓ $P$ અને $Q$ નો $x-$યામએ સમીકરણ $x^{2}-4 x-6=0$ ના બીજ છે અને બિંદુ $P$ અને $Q$ ના $y-$ યામ સમીકરણ $y ^{2}+2 y -7= 0$ ના બીજ છે. જો $PQ$ એ વર્તુળ $x ^{2}+ y ^{2}+2 ax +2 by + c =0$ નો વ્યાસ હોય તો $(a+b-c)$ ની કિમંત મેળવો.
જો ઘટનાઓ $X$ અને $Y$ છે કે જેથી $P(X \cup Y=P)\,(X \cap Y).$

વિધાન $1:$ $P(X \cap Y' = P)\,(X' \cap Y = 0).$

વિધાન $2:$ $P(X) + P(Y = 2)\,P\,(X \cap Y)$

સમીકરણ $\frac{{{{\tan }^2}20^\circ  - {{\sin }^2}20^\circ }}{{{{\tan }^2}20^\circ \,\cdot\,{{\sin }^2}20^\circ }}$ = 
સમીકરણ $1 + {\sin ^4}\,x = {\cos ^2}\,3x$ ના $x\,\in \,\left[ { - \frac{{5\pi }}{2},\frac{{5\pi }}{2}} \right]$ માં ઉકેલો ની સંખ્યા મેળવો
ત્રિકોણના શિરોબિંદુઓ $A (4, -2), B (2, 3)$ અને $C (5, -4)$ છે. $C$ માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ શોધો.
બિંદુ $P (2,5)$ માંથી દોરેલી રેખા વર્તુળ $x ^2 +y^2 =16$ ને $A $ અને $B $ બિંદુઓમાં છેદે, તો $(PA) (PB) =............... .$
સંખ્યાઓ $1$ થી $100$ માંથી બે સંખ્યાઓ કુલ કેટલી રીતે ૫સંદ ક૨ી શકાય કે જેમનો ગુણાકા૨ $3$ વડે વિભાજ્ય હોય ?
જો દ્રીપદી વિસ્તરણ $\left(\frac{\mathrm{x}}{4}-\frac{12}{\mathrm{x}^{2}}\right)^{12}$ માં  $\left(\frac{3^{6}}{4^{4}}\right) \mathrm{k}$ એ  $\mathrm{x}$ થી સ્વતંત્ર છે તો  $\mathrm{k}$ ની કિમંત મેળવો.