Question
જાહેરાતના બે ફાયદાઓ જણાવો.

Answer

વસ્તુઓની જાહેરાત કરવાથી તેના પર છાપેલી કિંમત જાણી શકાય છે. જાહેરાત કરવાથી વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિઓ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free