Question
જેમને જાત્રા કરવી છે એ લોકો નાથદ્વારા જાય છે.

Answer

ખરું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રાણા પ્રતાપના મેવાડ છોડી જવાના સમાચાર ઉદાએ ભામાશાને આપ્યા.
કવિના મત મુજબ તારા વિશાળ અને આભ સુંદર છે.
ભારતના લશ્કરી વડા જનરલ માણેકશાએ રણછોડદાસ રબારીને 'રણનું એક માણસનું સૈન્ય' કહ્યા હતા.
દુશ્મનના સૈન્યને મદદ કરનાર મેવાડી વેપારીને ભામાશા ધૂળ ચાટતો કરી દેવા તૈયાર છે.
જેસલમેર એ રાજસ્થાનનું પાટનગર છે.
સ્નેહા નિશ્ચલભાઈની ઑટોમેટેડ ગાડીને 'ડબ્બો' કહે છે.
રણછોડ પગીને સાદગી અને સરળતા પ્રિય હતી.
જોગીદાસ ખુમાણ વજેસંગના ઘરે ખરખરે ગયા ત્યારે તલવારો ખેંચાઈ.
ચક્રવ્યૂહમાં અભિમન્યુ સામે એકસાથે એક જ યોદ્ધો યુદ્ધ કરતો હતો.
રાણા પ્રતાપે મેવાડને સ્વતંત્ર ન કરે ત્યાં સુધી પલંગે ન પોઢવાની પ્રતિજ્ઞા લીધી.