Question
જેનિશાએ કેરી …………... (ખાવું)

Answer

ખાધી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચોખ્ખાઈનું હવે રાજ ચાલશે, ................. તંદુરસ્તીનો લહેરાશે, (પયગામ ,ઝંડો)
વન વિભાગના અધિકારીઓએ બકાને એના સાહસ બદલ મોટી રકમ આપીને …….. કર્યો. (સન્માનિત, ભોળોભટાક)
સાહેબની ને બેનની  ....................... પણ મીઠી ! કોકનાં છોકરાં હારુ વઢવા કોણ નવરું હોય? (વઢ, મીઠી)
વૈજ્ઞાનિકો  .......................... દ્વારા ચંદ્ર સુધી તો પહોંચે છે. (ચંદ્રયાન, ફળ)
અમારાં એવા  ....................... ક્યાં પૃથાબેન! સૂવાનું અગિયાર વાગ્યે પણ ઊઠવાનું વહેલું. (વળતર, નસીબ)
લાઈટરમાંથી ...................... તો ઝર્યા પણ ગૅસ સળગવા તૈયાર જ નહિ!
મૃદુલ ઘોષને ભારતીય હવાઈદળમાં અકસ્માત થવાથી ...........ને ઈજા થઈ. (વાહિલ ચોર ,કરોડરજ્જુ)
અમે પર્યટનમાં ભોજન સાથે ………………….. ગયા હતા. (લઈ જવું)
ઓમ તો દરેક કામમાં ...................... કરનારો.
રાજા ………... હસી પડ્યા. (ખડખડ, ઝટપટ)