Question
જેઠીમાએ કાનજીને શેનું વચન આપ્યું ?

Answer

જેઠીમાએ કાનજીને કહ્યું કે “તારો દીકરો એ હવે મારો દીકરો છે. તું સુખેથી તારા જીવને ગતે કર.”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાનજીએ જેઠીબાઈના દીવના રંગાટીને વણાટકામનાં કારખાનામાં કેટલા વર્ષે મજુરી કરી ?
કુરિયને ત્રિભુવનદાસ પટેલ અને અન્ય સંનિષ્ઠ વ્યક્તિઓના સહકારથી કઈ સંસ્થાની સ્થાપના કરી ?
અંબારામ ભદ્રંભદ્રના આ ‘વેગ’ને કેવો કહીને મજાક કરે છે ?
ડૉક્ટર બરફ મૂકવાની કેમ ના પાડે છે ?
‘સૂરજ તો બધે સરખો’ પાઠના આધારે આગ્રામાં છોકરાંને શું જોવાની ઇચ્છા છે?
અમથીમાં વાર્તા નાયક ને રોટલા ઘડવા પાછળનુ કયું કારણ જણાવે છે?
કાકીને કયા બે આઘાત લાગ્યાં ?
ત્રિભુવનદાસ કોના વિચારોથી પ્રભાવિત થઈને આઝાદીની ચળવળમાં જોડાયા હતા ?
લેખકનાં મતે રમા કાન્તિને બા પાસેથી કેવી રીતે વાળી લીધો હતો ?
લેખક ‘તાજમહેલ અદ્ભુત છે , નહિ ?’ એક પૂછતા સર્વજ્ઞભાઈએ શો ઉત્તર આપ્યો?