Question
ઝોકાં ખાવાં

Answer

ઊંઘ કે ઘેનનાં ઝોલાં આવવાં.
વાક્ય : ઘણા ઉજાગરા થાય ત્યારે માણસ ઝોકાં ખાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free