MCQ
જળાશયોના પાણીને પ્રદૂષિત થતું રોકવા માટે $ ...$
- Aજળાશયોના કિનારે કપડાં ધોવાં જોઈએ.
- Bજળાશયોમાં ઢોર $-$ ઢાંખરને નવડાવવાં જોઈએ.
- Cજળાશયોના કિનારે સંડાસ જવું જોઈએ.
- ✓ઉપરની ત્રણેય બાબતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.