MCQ
જો $2{\cos ^2}\theta - 2{\sin ^2}\theta = 1$,તો $\theta  =$ .....$^o$
  • A
    $15$
  • $30$
  • C
    $45$
  • D
    $60$

Answer

Correct option: B.
$30$
(b) $2{\cos ^2}\theta - 2{\sin ^2}\theta = 1$

==> $2\cos 2\theta = 1$

==> $\cos 2\theta = \frac{1}{2} = \cos {60^o}$

==> $2\theta = {60^o}$

$\Rightarrow \theta = {30^o}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(-4, 6), (2, 3)$ અને $(-2, -5)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો તેનું અંત:કેન્દ્ર શોધો.
જો બહુપદી ${\left[ {\frac{1}{{\sqrt {5{x^3} + 1}  - \sqrt {5{x^3} - 1} }}} \right]^8} $$+ {\left[ {\frac{1}{{\sqrt {5{x^3} + 1}  + \sqrt {5{x^3} - 1} }}} \right]^8}$ ની ઘાત $n$ અને  $x^{12}$ નો સહગુણક $m$ હોય  તો $(n, m)  = ......$
બિંદુ $(2,3)$ એ વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}-8x-10y+k=0$ ની અંદર આવેલ હોય અને વર્તુળ યામાક્ષોને છેદતું કે સ્પર્શતું ન હોય તો .......... .
જો $sinx + sin^2 x = 1$ હોય, તો $cos ^2x + cos^4x$ નું મૂલ્ય .......... છે.
જો ${(1 + x)^n}$ ના વિસ્તરણમાં ${p^{th}}$, ${(p + 1)^{th}}$ અને ${(p + 2)^{th}}$ પદો સમાંતર શ્રેણીમાં હોય તો . . . .
એક કીડી ગ્રાફ પેપર પર બિંદુ $A(3, 2)$ પાસે આરામ કરે છે હવે તે પચિમ દિશામાં ચાલવાની શરૂવાત કરે અને  $4\, units$ અંતર કાપે છે અને પછી તે દક્ષિણ દિશામાં  $3\, units$ અંતર કાપે છે અને બિંદુ  $B$ પર પહોંચે તો ધ્રુવીય યામ પધ્ધતિમાં બિંદુ $B$ ના યામો ......... મળે 
$A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો $P(B) = 0.4$ અને $P(A) = 0.5$ તો $P(A'\cap B')=$ ............
આર્ગન્ડ સમતલમાં એક લંબચોરચની બાજુઓ અક્ષોને સમાંતર છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ છે . જો લંબચોરચનું એક શિરોબિંદુ $a + ib\sqrt 3 $ હોય , તો લંબચોરચનું ક્ષેત્રફળ મેળવો.
 $4\, cos^2 \, \theta - 2 \sqrt 2 \, cos \,\theta - 1 = 0$ સમીકરણને સંતોષતી $0$ & $2\pi $ ની વચ્ચેની કિમત .............. છે 
જો $z$ એ અસમતા $\exp \left(\frac{(|z|+3)(|z|-1)}{|| z|+1|} \log _{ e } 2\right) \geq \log _{\sqrt{2}}|5 \sqrt{7}+9 i |$ $i=\sqrt{-1},$નું સમાધાન કરતી સંકર સંખ્યા હોય, તો $|z|$ નું લઘુત્તમ મૂલ્ય ...... થાય.