MCQ
જો  $3^{49}(x+iy)=\left(\frac{3}{2}+\frac{\sqrt{3}}{2}i\right)^{100},$  અને  $x=ky,$  તો  $k=$.........

Answer

Correct option: A.
$-\frac{1}{3}$
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી બિંદુઓ $(0,0),(1,0),(0,1)(1,1)$ થી અંતરના વર્ગનો સરવાળો  $18$ એકમ છે અને તે બિંદુનો બિંદુપથ એ વર્તુળ દર્શાવે છે કે જેનો વ્યાસ $\mathrm{d}$ છે તો $\mathrm{d}^{2}$ નું મૂલ્ય મેળવો.
પુનરાવર્તન સિવાય $0, 1, 2, 3, 4, 5, 6$ અંકનો ઉપયોગ કરી $4$ અંકવાળી કેટલી યુગ્મ સંખ્યા બનાવી શકાય ?
$'ALGEBRA'$ શબ્દના સ્વર અને વ્યંજનોના સ્થાન બદલ્યા સિવાય કેટલા ક્રમચયો બનાવી શકાય ?
$6$ છોકરાઓ અને $5$ છોકરીઓને એક રેખામાં બેસાડયા કે જેથી $(I)$ બે છોકરી સાથે ન આવે $(II)$ બધી છોકરીઓ સાથે બેસે. જો $p$ એ કુલ ગોઠવણી કિસ્સો $(I)$ માં અને $q$ એ કુલ ગોઠવણી કિસસા $(II)$ માટે હોય તો $p/q $ ની કિમત મેળવો 
જો $a\tan \theta = b$, તો $a\cos 2\theta + b\sin 2\theta = $
$\lim_{x \rightarrow 0} \frac{\left( \sin {{x}^{0}}+x\sin {{x}^{0}} \right)}{\tan {{\left( \frac{x}{2} \right)}^{0}}}=.....$
બે વર્તુળો $C_1: x^2+y^2=25$ અને $C_2:(x-\alpha)^2+y^2=16$ ધ્યાને લો, જ્યાં $\alpha \in(5,9), C_1$ અને $C_2$ ના છેદ બિંદુઓમાંના કોઈ એકમાંથી દોરેલ બે ત્રિજ્યાઓ (પ્રત્યેક વર્તુળમાંથી એક) વચ્ચેનો ખૂણો $\sin ^{-1}\left(\frac{\sqrt{63}}{8}\right)$ છે. જો $C_1$ અને $C_2$ ની સામાન્ય જીવાની લંબાઈ $\beta$ હોય, તો $(\alpha \beta)^2$ નું મૂલ્ય__________ છે. 
$15$ પુરુષ અને $15$ સ્ત્રીમાંથી $15$ ટીમો બનવાની છે કે જેમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તો આ ટીમો કેટલી રીતે બનાવી શકાય ?
ધારો કે અન્ય $JEE$ ની પરીક્ષા ન આપે તેની સંભાવના $p=\frac{2}{7}$ છે, જ્યારે અજય અને વિજ્ય બંને પરિક્ષા આપે તેની સંભાવના $\mathrm{q}=\frac{1}{5}$ છે. તો અજય પરિક્ષા આપે અને વિજ્ય પરિક્ષા ન આપે તેની સંભાવના ....................છે. 
ત્રણ પાસાને એકસાથે ઉછાળતાં ત્રણેય પર સમાન અંક આવે તેની સંભાવના મેળવો.