MCQ
જો (5, 2) એ સમીકરણ 3x - 2y = k નો એક ઉકેલ હોય, તો k = _________ .
  • A
    19
  • B
    -19
  • 11
  • D
    -11

Answer

Correct option: C.
11
C

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\Delta PQR$ ની બાજુઓ PQ, QR અને RPનાં મધ્યબિંદુઓ અનુકમે A, B અને C છે, જો $\Delta ABC$ની પરિમિતિ 18.6 સેમી હોય, તો $\Delta PQR$ની પરિમિતિ _______ સેમી થાય.
ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણ $AC$ નું માપ $2$ સેમી તથા $B$ અને $D$ માંથી $AC$ પર દોરેલ વેધની લંબાઈ અનુક્રમે $8$ સેમી અને $12$ સેમી છે, તો $ABCD$ નું ક્ષેત્રફળ $=…………..$ સેમી.
જો $ (a^2)^{\frac{1}{n}} = b $ હોય, તો $ b^{2n} = ……...$
$ p(x) = x^3 – 5x^2 + x – 8 $ ને $(x - 5)$ વડે નિઃશેષ ભાગી શકાય તે માટે બહુપદીમાં $.........$ ઉમેરવા પડે .
$ x^3 + 12x^2 + ax + 60 $ નો એક અવયવ $x + 3$ હોય, તો $a = ………$
$ 2x^4 + x^3 - 14x^2 - 19x - 6 $ નો એક અવયવ $.........$ છે .
$ \triangle ABC $ માં $ \angle A = \angle C $ છે. જો $AC = 5$ અને $BC = 4$ હોય, તો $ \triangle ABC $ ની પરિમિતિ $=.............$
$XY$ એ $ \triangle XYZ $ ના પરિવૃત્તનો વ્યાસ છે, તો $ \angle XZY  =   ........………$
જે બિંદુના બંને યામ ઋણ હોય તો તે $..........$ માં છે.
$ \triangle ABC $ નો બહિષ્કોણ $ \angle ACD $ છે . જો $ \angle ACD = 110^\circ $ અને $ \angle A = 60^\circ $ હોય , તો $ \angle B = . . . . . . $