MCQ
જો $A ^2-3 A = I$, તો $A ^{-1}=$_______.
  • A
    $3 I - A$
  • $A-3 I$
  • C
    $3 A - I$
  • D
    $I-3 A$

Answer

Correct option: B.
$A-3 I$
$A-3 I$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સદિશ $\vec{a}$ ના સદિશો $3 \hat{i}-5 \hat{k}, 2 \hat{i}+7 \hat{j}$ અને $\hat{i}+\hat{j}+\hat{k}$ સાથેના અંત:ગુણ઼ અનુક્રમમે $-1,6,5$ હોય તો $\vec{a}=$  .....................
એક પીધેલ માણસ એ પગલુ ભરે તો આગળ અથવા પાછળ પગલુ લે તેની સંભાવના અનુક્રમે  $\frac{1}{4},\frac{1}{2}$ છે અથવા તે એ જ જગ્યા એ રહે છે જો તે પાંચ વખત પગલુ ભરવાનો પ્રયત્ન કરે તો તેની શરુવાતની જગ્યાથી એક પગલુ દુર જાય તેની સંભાવના મેળવો. 
$\overrightarrow a ,\overrightarrow b ,\overrightarrow c $ એ એવા અસમતલીય બિંદુઓ છે કે જેથી $\overrightarrow P = \overrightarrow a + \overrightarrow b + \overrightarrow c, \overrightarrow Q = 4 \overrightarrow a + 3 \overrightarrow b + 4 \overrightarrow c$ અને $ \overrightarrow R = \overrightarrow a + \alpha \overrightarrow b + \beta \overrightarrow c $ એ રેખીય આધારિત સદિશો હોય તો $\alpha$ ની શક્ય કિમતોની સંખ્યા ......... થાય
${x^2} \ne n\pi  + 1,\,n \in N$ (પાકૃતિક સંખ્યા છે ), માટે  $\int {x\sqrt {\frac{{2\,\sin \,\left( {{x^2} - 1} \right) - \sin \,2\,\left( {{x^2} - 1} \right)}}{{2\,\sin \,\left( {{x^2} - 1} \right) + \sin \,2\,\left( {{x^2} - 1} \right)}}} } \,dx$ મેળવો.
જો વિક્લ સમીકરણ $y^{2} d x+\left(x^{2}-x y+y^{2}\right) d y=0$ નો ઉકેલ વક્ર કે ને બિંદુ $(1,1)$ માંથી પસાર થાય છે તો, રેખા $y=\sqrt{3} x$ ને $(\alpha, \sqrt{3} \alpha)$ બિંદુ આગળ છેદે, તો $\log _{ e }(\sqrt{3} \alpha)$ ની કિંમત છે.
જો  $\tan \mathrm{A}=\frac{1}{\sqrt{x\left(x^2+x+1\right)}}, \tan B=\frac{\sqrt{x}}{\sqrt{x^2+x+1}}$ અને  $\tan C=\left(x^{-3}+x^{-2}+x^{-1}\right)^{\frac{1}{2}}, 0 < A, B, C < \frac{\pi}{2}$ હોય, તો  $A+B$ =........................
જો $ABCD$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે કે જ્યા $\overrightarrow {AB}  = \overrightarrow a ,\,\overrightarrow {AD}  = \overrightarrow b ,\,\left| {\overrightarrow a } \right| = \left| {\overrightarrow b } \right| = 2$ અને $\left| {\overrightarrow a  \times \overrightarrow b } \right| + \overrightarrow a  \cdot \overrightarrow b  = \sqrt 2 \,\left| {\overrightarrow a } \right|\left| {\overrightarrow b } \right|\,\left( {\overrightarrow a  \cdot \overrightarrow b \, > \,0} \right),$ હોય તો સમાંતરબાજુ ચતુષ્કોણનુુ ક્ષેેેેેત્રફળ ............ ચો.એકમ થાય. 
$f(x)=\left\{\begin{array}{cc}\frac{\tan (7 x)}{3 x} & x \neq 0 \\ k & x=0\end{array}\right.$, જો $f ( x )$ એ $x =0$ માટે સતત હોય તો $k$ ની કિંમત $.......$ થશે.
ધારો કે દરેક $x \in(0,3)$ માટે $g(x)=3 f\left(\frac{x}{3}\right)+f(3-x)$ અને $f^{\prime \prime}(x)>0$. ને $(0, \alpha)$ માં $g$ ઘટતું હોય અને $(\alpha, 3)$ માં વધતું હોય,તો $8 \alpha=$_________.
$x + y + z - 6 = {0} \ $ અને $2x + 3y + 4z + 5 = {0} \ $ ની છેદરેખામાંથી પસાર થતા અને $4x + 5y - 3z = 8$ ને લંબ $-$ સમતલનું સમીકરણ $............. .$