Question
જો A × B = {{a, x), (a, y), (b, x), (b, g)}, તો A અને B શોધો.

Answer

અહીં, A × B = {{a, x), (a, u), (b, x), (b, y)}
∴ A = A × Bની ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોનો ગણ
∴ A = {a, b}
B = A × Bની ક્રમયુક્ત જોડના બીજા ઘટકોનો ગણ
∴ B = {x, y}

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

25° અંશ માપને સંગત રેડિયન માપ શોધો :
નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે? કારણ આપો :A = {x : x એ FOLLOW શબ્દનો મૂળાક્ષર છે.}, B = {પુ છુ એ WOLF શબ્દનો મૂળાક્ષર છે.}
નીચે આપેલાં બિંદુઓ કયા અષ્ટાંશમાં છે, તે જણાવો :
(1, 2, 3), (4, -2, 3), (4, -2, -5), (4, 2, -5), (-4, 2, 5), (-4, 2, 5), (-3, -1, 6), (2, -4, -7)
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો :{2, 6, 10, 14} અને {8, 7, 11, 15} પરસ્પર અલગ ગણ છે..
આપેલ દરેક સંકર સંખ્યાને a + ib સ્વરૂપમાં દર્શાવોઃ $i^9+ i^{19}$
A = {1, 2, {3, 4}, 5} છે.{{3, 4}} ⊂ A વિધાન અસત્ય છે કે નહીં? અને શા માટે?
ઊગમબિંદુ (0, 0)માંથી પસાર થતાં વર્તુળોનો ગણ સાન્ત છે કે અનંત છે, તે શોધો :
C = {x : x એ પૂર્ણાંક છે, x≤ 4} ગણોના બધા જ ઘટકો લખો :
આપેલ દરેક સંકર સંખ્યાને $a + ib$ સ્વરૂપમાં દર્શાવોઃ $\left[\left(\frac{1}{3}+i \frac{7}{3}\right)+\left(4+i \frac{1}{3}\right)\right]-\left(-\frac{4}{3}+i\right)$