MCQ
જો $A, B$ અને  $C$ એ ત્રણ ગણ હોય તો   $A \cap (B \cup C) = . . . $
  • A
    $(A \cup B) \cap (A - C)$
  • $(A \cap B) \cup (A \cap C)$
  • C
    $(A \cup B) \cup (A \cup C)$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
$(A \cap B) \cup (A \cap C)$
b
(b) From Distributive law, $A \cap (B \cup C) = (A \cap B) \cup (A \cap C)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $2^{x + 2} 27^{x/(x - 1)} = 9$ ના બીજ મેળવો.
આઠ સમાન દડાઓની $3$ ભિન્ન પેટીમાં વહેંચણી કેટલી રીતે કરી શકાય કે જેથી એક પણ પેટી ખલી ન રહે.
અંકો $1,2,3,5,7$ ના પુનરાવર્તન સાથે પાંચ અંકી સંખ્યાઓ બનાવવામાં આવે છે. અને ક્રમાંક સાથે તમને ઊતરતા ક્રમમાં લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સંખ્યા $77777$ નો ક્રમાંક $1$ છે. તો $35337$ નો ક્રમાંક $..........$ છે.
ત્રણ એકસરખા પાસા ઉછાળવામાં આવે છે. ત્રણેય પાસા પર સમાન પ્રાપ્તાંક આવવાની સંભાવના ......... થાય.
$9000$ ના ભાજકોનો સરવાળો…… છે.
જો $\omega $એ $\left| {{\rm{ }}\omega + \frac{1}{\omega }{\rm{ }}} \right| = 2$ નું સમાધાન કરે છે , તો $\omega $ નું ઉગમબિંદુથી અંતર મેળવો.
રેખા $L$ એ રેખાઓ $b x+10 y-8=0$ અને $2 x-3 y=0$, $b \in R -\left\{\frac{4}{3}\right\}$ ના છેદબિંદુ માંથી પસાર થાય છે . જો રેખા $L$ એ બિંદુ $(1,1)$ માંથી પસાર થાય છે અને વર્તુળ $17\left( x ^{2}+ y ^{2}\right)=16$ ને સ્પર્શે છે તો ઉપવલય $\frac{x^{2}}{5}+\frac{y^{2}}{b^{2}}=1$ ની ઉત્કેન્દ્રીતા મેળવો.
$60$ વિધાર્થીના એક વર્ગમાં $40$ ને  $NCC$ છે અને $30$ ને $NSS$ અને $20$ બંને છે . જો એક વિધાર્થીની યાર્દચ્છિક પસંદગી કરતાં તેને $NCC$ કે $NSS$ પૈકી એકપણ ન હોય તેની સંભાવના મેળવો.
અહી $S$ એ અંતરાલ $[0,4 \pi]$ માં સમીકરણ $\sin ^{4} \theta+\cos ^{4} \theta-\sin \theta \cos \theta=0$ ઉકેલનો સરવાળો દર્શાવે છે તો $\frac{8 \mathrm{~S}}{\pi}$ ની કિમંત મેળવો.
જો $\pi < \alpha < \frac{{3\pi }}{2}$, તો $\sqrt {\frac{{1 - \cos \alpha }}{{1 + \cos \alpha }}} + \sqrt {\frac{{1 + \cos \alpha }}{{1 - \cos \alpha }}} $=