જો $a + b + c = 0$, તો સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}{a - x}&c&b\\c&{b - x}&a\\b&a&{c - x}\end{array}\,} \right| = 0$ નો ઉકેલ મેળવો.
  • A$0$
  • B$ \pm \frac{3}{2}({a^2} + {b^2} + {c^2})$
  • C$0,\, \pm \sqrt {\frac{3}{2}({a^2} + {b^2} + {c^2})} $
  • D$0,\,\, \pm \sqrt {{a^2} + {b^2} + {c^2}} $
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિશ્ચાયક $\Delta=\left|\begin{array}{lll}1 & 2 & 3 \\ 4 & 5 & 6 \\ 7 & 8 & 9\end{array}\right|$ ના ઘટક $6$ નો ઉપનિશ્ચાયક શોધો.
    View Solution
  • 2
    જો  $X$  એ $ 3 $ કક્ષાનો ચોરસ શ્રેણિક હોય અને $\lambda $ એ કોઈ સંખ્યા હોય , તો $adj$ ($\lambda X)$ મેળવો.
    View Solution
  • 3
    જેના માટે $\left|\begin{array}{ccc}1 & \frac{3}{2} & \alpha+\frac{3}{2} \\ 1 & \frac{1}{3} & \alpha+\frac{1}{3} \\ 2 \alpha+3 & 3 \alpha+1 & 0\end{array}\right|=0$ થાય તેવી $\alpha$ ની કિંમત..................... અંતરાલમાં આવે છે.
    View Solution
  • 4
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}{ab}&{{b^2}}\\{ - {a^2}}&{ - ab}\end{array}} \right]$ અને ${A^n} = O$, તો $ n$ ની ન્યૂનતમ કિમત મેળવો.
    View Solution
  • 5
    $l,m,n$ એ ધન સમગુણોતર શ્રેણીના ${p^{th}},{q^{th}}$ અને ${r^{th}}$ ના પદો હોય તો $\left| {\,\begin{array}{*{20}{c}}{\log l}&{p\,\,\,\,\,\begin{array}{*{20}{c}}1\end{array}}\\{\log m}&{q\,\,\,\,\,\begin{array}{*{20}{c}}1\end{array}}\\{\log n}&{r\,\,\,\,\,\begin{array}{*{20}{c}}1\end{array}}\end{array}\,} \right|$ = . . . .
    View Solution
  • 6
    સુરેખ સમીકરણ સંહતિ

    $2 x-y+3 z=5$

    $3 x+2 y-z=7$

    $4 x+5 y+\alpha z=\beta$

    માટે નીચેના માથી ક્યૂ સાચું નથી?

    View Solution
  • 7
    શ્રેણિક પદ્ધતિથી નીચેનાં સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ મેળવો : $ 3 x-2 y+3 z =8 \,;\,2 x+y-z =1 \,;\,4 x-3 y+2 z =4$
    View Solution
  • 8
    જો $ \text{A, B, C}$  એ ત્રિકોણના ખૂણા હોય , તો $\left| {\,\begin{array}{*{20}{c}}{ - 1}&{\cos C}&{\cos B}\\{\cos C}&{ - 1}&{\cos A}\\{\cos B}&{\cos A}&{ - 1}\end{array}\,} \right| = $
    View Solution
  • 9
    $3 \times 3$ કક્ષા વાળા શ્રેણિક  $A$ કેટલા મળે કે જેના દરેક ઘટકો $1$ અથવા $-1$ અને  $A\left[ {\begin{array}{*{20}{c}}
    x\\
    y\\
    z
    \end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}
    1\\
    { - 1}\\
    0
    \end{array}} \right]$  ને માત્ર ત્રણ ઉકેલ મળે.
    View Solution
  • 10
    અહી $A=\left[\begin{array}{ll}2 & 3 \\ a & 0\end{array}\right], a \in R$ ને જો  $P+Q$ સ્વરૂપે લખી શકાય કે જેમાં $P$ એ સંમિત શ્રેણિક છે અને $Q$ એ વિસંમિત છે . જો $\operatorname{det}(Q)=9$ હોય તો $|P|$ નાં બધીજ શક્ય કિંમતોનો સરવાળો મેળવો.
    View Solution