MCQ
જો $[a\,\, b\,\, c] = 0$ તો ......
  • A
    $a = b = c$
  • B
    $a, b, c $ સમતલીય હોય
  • C
    $\vec a \, \bot \,\left( {\vec b \,\, \times \,\,\vec c } \right)\,$
  • બધા સાચા છે.

Answer

Correct option: D.
બધા સાચા છે.
d

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો રેખાઓ $\frac{x-4}{1}=\frac{y+1}{2}=\frac{z}{-3}$ અને $\frac{x-\lambda}{2}=\frac{y+1}{4}=\frac{z-2}{-5}$ વચ્ચેનું ન્યુનતમ અંતર $\frac{6}{\sqrt{5}}$ હોય, તો $\lambda$ ની શક્ય તમામ કિમતોનો સરવાળો_______________થાય.
જો $f\left( x \right) = \left\{ \begin{gathered}
  {\left( {x - 1} \right)^{\frac{1}{{2 - x}}}},\,\,\,x > 1,x \ne 2 \hfill \\
  k\,,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,x = 2 \hfill \\ 
\end{gathered}  \right.$ તો  $k$ ની  . .  .કિમંત માટે  $f$ એ $x\, = 2$ આગળ સતત થાય .
જો $\alpha $ અને $\beta $ એ સમીકરણ $x^2 + x + 1 = 0$ ના બીજ હોય તો  $y (\ne 0) \in R$ માટે $\left| {\begin{array}{*{20}{c}}
{y\, + \,1}&\alpha &\beta \\
\alpha &{y\, + \,\beta }&1\\
\beta &1&{y\, + \,\alpha }
\end{array}} \right|$  મેળવો.
સમીકરણ  $\quad 2 \cot ^{2} \theta-\frac{5}{\sin \theta}+4=0$ નું પાલન કરતી  $\theta$ ની  $(0,2 \pi)-\{\pi\}$ માં ન્યૂનતમ અને મહતમ કિમતો  અનુક્રમે $\theta_{1}$ અને $\theta_{2}$ હોય તો  $\int\limits_{\theta_{1}}^{\theta_{2}} \cos ^{2} 3 \theta \mathrm{d} \theta $ ની કિમત મેળવો
જો રેખાઓ $\text{x = 1 + s, y = -3 -  }\lambda \text{s, z = 1 + }\lambda \text{s,}\,\,\text{ s  }\in \text{ R}$ અને $x\,\,=\,\frac{t}{2},\,y\,\,=\,\,1\,+\,t,\,\,z\,\,=\,\,2\,-\,t,\,t\,\in \,R$ સમતલીય હોય તો $\lambda \text{ = }\text{.}$
જો $h\left( x \right) = \left[ {\ln \frac{x}{e}} \right] + \left[ {\ln \frac{e}{x}} \right]$ જ્યા  [.] મહત્તમ વિધેય હોય તો નિચેનામાંથી ક્યુ ખોટુ છે ?
જો  $[x]$ એ મહતમ પૂર્ણાંક વિધેય છે તો સંકલન $\int_{-\pi / 2}^{\pi / 2}[[x]-\sin x] d x$ ની કિમંત મેળવો.
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં $P(A)=\frac{1}{3}, P(B)=\frac{1}{4}$ અને $P(A \cap B)=\frac{1}{5}$ તો $P\left(A^{\prime} \mid B^{\prime}\right)=$ ________________
રેખા $\frac{x-3}{3} = \frac{y-1}{1} = \frac{z-2}{2}$ એ $......... .$
જો $'a'$ $(a < 0, a \notin  I)$ એ અચળ અને $'t'$ એ ચલ હોય તો $'t'$ ની કિમતોનો ગણ મેળવો કે જેથી વિધેય $f(x)=\left( \frac{\left| \left[ t \right]+1 \right|+a}{\left| \left[ t \right]+1 \right|+1-a} \right)x$ એ $x$ માટે ઘટતુ વિધેય થાય ([.] એ મહત્તમ પૂર્ણાક વિધેય છે)