MCQ
જો $A + B + C = {180^o},$ તો $\frac{{\sin 2A + \sin 2B + \sin 2C}}{{\cos A + \cos B + \cos C - 1}} = $
  • A
    $8\,\sin \frac{A}{2}\sin \frac{B}{2}\sin \frac{C}{2}$
  • $8\cos \frac{A}{2}\cos \frac{B}{2}\cos \frac{C}{2}$
  • C
    $8\,\sin \frac{A}{2}\cos \frac{B}{2}\cos \frac{C}{2}$
  • D
    $8\,\cos \frac{A}{2}\sin \frac{B}{2}\sin \frac{C}{2}$

Answer

Correct option: B.
$8\cos \frac{A}{2}\cos \frac{B}{2}\cos \frac{C}{2}$
b
(b) Here ${D^r} = 4\sin \frac{A}{2}\sin \frac{B}{2}\sin \frac{C}{2}$

and ${N^r} = 4\sin A\sin B\sin c$

$\therefore L.H.S. = \frac{{{N^r}}}{{{D^r}}}$

and $\sin A = 2\sin \frac{A}{2}\cos \frac{A}{2}$ .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f : R \to R$ એ વિકલનીય વિધેય હોય કે જેથી $f’’(3) + f’(2) = 0$ થાય તો  $\mathop {\lim }\limits_{x \to \infty } {\left( {\frac{{1 + f\left( {3 + x} \right) - f\left( 3 \right)}}{{1 + f\left( {2 - x} \right) - f\left( 2 \right)}}} \right)^{\frac{1}{x}}}$ = 
વર્તુળો $x^2+y^2=b^2$ અને ${{\left( x-a \right)}^{2}}+{{y}^{2}}={{b}^{2}}$ ના સામાન્ય સ્પર્શક $y=mx-b\sqrt{1+{{m}^{2}}}$ હોય તથા $m>0$ અને $a>2b>0$ તો $m=..........$
જો $P( - 1,\,0),\,$$Q(0,\,0)$ અને $R\,(3,\,3\sqrt 3 )$ એ ત્રણ બિંદુઓ આપેલ છે. તો $PQR $ ના કોણ દ્વિભાજકનું સમીકરણ મેળવો.
જો$\omega ( \ne 1)$એ એકના ઘનમૂળ હોય અને જો ${(1 + \omega )^7} = A + B\omega $,તો$A$અને$B$અનુક્રમે ______ થાય.
$3$ ના ગુણકવાળી ધન સંખ્યાઓને આપેલ ગણો માં વિભાજિત કરેલ છે :  $\{3\},\{6,9,12\},\{15,18,21,24,27\}, \ldots$ તો ગણ  $11^{\text {th }}$ ના બધાજ ઘટકોનો સરવાળો $................$ થાય.
જો $A, B $ અને  $C$ એ ત્રણ ગણ હોય તો  $(A -B)  \cup (B -A)$ મેળવો.
$a, b, c$ ત્રણ ધન સંખ્યાઓ છે અને $abc^2$ મહત્તમ મૂલ્ય $1/64$ ધરાવે, તો ……
જે જીવા વર્તૂળના $x^2 + y^2 = a^2$ ના કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે તે જીવાના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.
જો $a \ne 0$ પરવલયો ${y^2} = 4ax$ અને ${x^2} = 4ay$ ,ના છેદબિંદુમાંથી રેખા $2bx + 3cy + 4d = 0$ પસાર થાય,તો
$\omega(I_m(\omega) \neq 0)$  એ સંકર સંખ્યા છે. સમીકરણ  $\omega-\overline{\omega}z=k(1-z),k\in R$  ના બિંદુગણનું સ્વરૂપ ......... થશે.