MCQ
જો $a, b, c, d, e, f$ સમાંતર શ્રેણીમાં હોય, તો $e - c = …..$
  • A
    $2(c - a)$
  • B
    $2(f - d)$
  • $2(d - c)$
  • D
    $d - c$

Answer

Correct option: C.
$2(d - c)$
c
$a = 1, b = 2, c = 3, d = 4, e = 5,  f = 6$ લેતાં તેઓ સમાંતર શ્રેણીમાં છે. 

$e - c = 2$  અને $2(d - c) = 2(1) = 2$

$ e - c = 2(d - c)$ જ હશે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી $O$ એ ઉગમબિંદુ છે અને બિંદુ  $A$ એ $z _{1}=1+2 i$ પર આવેલ છે. જો બિંદુ  $B$ એ $z _{2}$ છે કે જેથી $ \operatorname{Re}\left( z _{2}\right)<0$ અને $OAB$ એ એ સમદ્રીભુજ કાટકોણ ત્રિકોણ છે કે જેમાં $OB$ એ કર્ણ છે તો આપેલ પૈકી ક્યૂ અસત્ય છે ?
$A, B$ & $C$ $3$ બેગો આપેલ છે બેેેગ $A$ મા $1$ લાલ & $2$ લીલા રંગના દડાઓ, બેગ $B$ મા $2$ લાલ & $1$ લીલા રંગના દડાઓ અને બેગ $C$ મા માત્ર એક લીલા રંગનો દડો છેેે. બેગ $A$ માંથી એક દડો પસંદ કરવામા આવે & બેગ $B$ મા મુકવામા આવે પછી એક દડો બેગ $B$ માંથી પસંદ કરી બેગ $C$ મા મુકવામા આવે છે & અંતમા બેગ $C$ માંથી એક દડો પસંદ કરી બેગ $A$ મા મુકવામા આવે છે જ્યારે આ પ્રક્રિયા પુરી થાય ત્યારે બેગ $A$ મા $2$ લાલ રંગ અને $1$ લીલા રંગના દડાઓ હોય તેની સંભાવના મેળવો. 
જો $\omega $ એ $x^3 - 1 = 0$ નો વાસ્તવિક ઉકેલ ન હોય તો $\sum\limits_{r = 1}^5 {\left( {1 + {\omega ^r} + {\omega ^{2r}}} \right)} $ ની કિમત મેળવો 
બિંદુ $(0, 1)$ માંથી પસાર થતા અને પરવલય $y = x^{2}$ ને $(2, 4)$ માં સ્પર્શતા વર્તૂળના કેન્દ્રનુ મેળવો.
અંકો $0, 1$ અથવા બંનેનો ઉ૫યોગ કરીને $(i)$ બે $0$ પાસપાસે ન આવે તેવા અંકોના પૂર્ણાંકોની સંખ્યા $=a_n$
$(ii)$ બે $0$ પાસપાસે ન આવે તથા અંતિમ આંક $1$ હોય તેવા $n$ અંકોના પૂર્ણાંકોની સંખ્યા $=b_n$ અને
$(iii)$ બે $0$ પાસપાસે ન આવે તથા અંતિમ આંક $0$ હોય તેવા $n$ અંકોના પૂર્ણાંકોની સંખ્યા $=c_n$ તો $b_6$ ની કીમત $.........$ થાય.
બિંદુઓ $(-5, 6)$ અને $(-6, 5)$ ને જોડતી રેખાને લંબ અને $(2, 3)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ :
ધારો કે $A(\alpha, 0)$ અને $B(0, \beta)$ એ, રેખા $5 x+7 y=50$ પરના બિંદુઓ છે. ધારો કે બિંદુ $P$, રેખાખંડ $A B$ નું $7: 3$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. ધારો કે ઉપવલય $E: \frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ ની એક નિયામિકા $3 x-25=0$ છે અને અનુરૂપ નાભિ $S$ છે. જો $S$ માંથી $x$-અક્ષ પરનો લંબ $P$ માંથી પસાર થતો હોય, તો $E$ ના નાભિલંબની લંબાઇ .......................... છે. 
$(a, b + c), (b, c + a)$  અને $ (c, a + b)$ બિંદુઓ વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે ?
જો $z$ એ સંકર સંખ્યા હોય તો $z$ અને $ - iz$ વચ્ચેનો ખૂણો મેળવો.
ધોરણ $10$ માં $5$ વિધાર્થી છે અને ધોરણ $11$ માં $6$ વિધાર્થી છે અને ધોરણ $12$ માં $8$ વિધાર્થી છે. તો $10$ વિધાર્થીને $100 \mathrm{k}$ રીતે પસંદ કરી શકાય કે જેમાં દરેક ધોરણના ઓછામાં ઓછા $2$ વિધાર્થી હોય અને વધુમાં વધુ $5$ વિધાર્થીએ ધોરણ $10$ અને ધોરણ $11$ ના કુલ વિધાર્થીમાંથી હોય તો $k$ ની કિમંત  મેળવો.