MCQ
જો $a, b, c $ સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો ........
  • A
    $a^2$, $b^2$,$ c^2 $ સમગુણોત્તર શ્રેણીમાં છે.
  • B
    $a^2$ $(b + c), c^2(a + b),$ $b^2(a + c) $ સમગુણોત્તર શ્રેણીમાં છે.
  • C
    $\frac{a}{{b + c}},\,\frac{b}{{c + a}},\frac{c}{{c + b}}\,$  સમગુણોત્તર શ્રેણીમાં છે.
  • D
    આમાંથી એકપણ નહિ.

Answer

$a,b,c$ સમગુણોત્તર શ્રેણીમાં છે.

$\therefore \frac{b}{a} = \frac{c}{b} = r\,\,\,\,\therefore \frac{{{b^2}}}{{{a^2}}} = \frac{{{c^2}}}{{{b^2}}} = {r^2}$

$a^2,b^2$ અને $c^2$ સમગુણોત્તર શ્રેણીમાં છે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$1(1 !) + 2(2 !) + 3(3 !) + ….+ n(n !) = …..$
જો $(1 - 2x + 5x^2 - 10x^3) (1 + x)^n = 1 + a_1x + a_2x^2 + ....$ આપેલ હોય અને $a_1^2\,= 2a_2$ હોય તો $n$ ની કિમત મેળવો 
જો $\cos x=\frac{-3}{5}$ જ્યાં $\pi < x < \frac{3\pi}{2}$ તો $cosec\ x=........$
શ્રેણી $\frac{3}{{{1^2}}} + \frac{5}{{{1^2} + {2^2}}} + \frac{7}{{{1^2} + {2^2} + {3^2}}} + .....  $ પ્રથમ પચાસ પદોનો સરવાળો મેળવો 
જો બિંદુના ધ્રુવિય યામ $\left( {\sqrt 2 \,,\,\, - \frac{{3\pi }}{4}} \right)$ હોય, તો તેના કાર્તિઝિયન યામ કયા થાય ?
$10$ વિદ્યાર્થીઓના ગુણના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $50$ અને $12$ જોવામાં આવેલ છે.ત્યાર બાદ એવુ જોવામાં આવ્યું કે બે ગુણ $20$ અને $25$ ને ખોટી રીતે અનુક્રમે $45$ અને $50$ વાંચવામાં આવ્યા હતા. તો સાચું વિચરણ $......$ છે.
ઉપવલય  $\frac{{{x^2}}}{6}\,\, + \;\,\frac{{{y^2}}}{2}\, = \,\,1$ પરના બિંદુનું કેન્દ્રથી  અંતર $2$  હોય તો તેનો  ઉતકેન્દ્રીકોણ (Eccentric Angle) મેળવો.
મહતમ ધન પૂર્ણાંક $\mathrm{k},$ મેળવો કે જેથી $49^k+1$ એ સરવાળો $49^{125}+49^{124}+\ldots .49^{2}+49+1,$ નો અવયવ બને .
સમીકરણ $ax^2 + bx + c = 0$ માટે જો $\alpha$ અને $\beta$ બીજો હોય તો જેના બીજ $\alpha + 1/\beta$ અને $\beta + 1/\alpha$ હોય તેવુ સમીકરણ......છે.
એક બિંદુનું $\left( -{2},{0} \right)$ થી અંતર તેના રેખા $x=\frac{9}{2}$ થી મળતાં અંતર કરતાં $\frac{2}{3}$ ગણું છે, તો તેનું બિંદુગણ .......... .