MCQ
જો $A + B = \frac{\pi }{4},$ તો $(1 + \tan A)(1 + \tan B) = $
  • A
    $1$
  • $2$
  • C
    $\infty $
  • D
    $-2$

Answer

Correct option: B.
$2$
b
(b) Given that $A + B = \frac{\pi }{4}\,$

$\Rightarrow \,\tan \,(A + B) = \tan \,\frac{\pi }{4}$

$ \Rightarrow \,\,\frac{{\tan A + \tan B}}{{1 - \tan A\,\tan B}} = 1$

$ \Rightarrow \,\,\tan A + \tan B + \tan A\,\tan B = 1$

$ \Rightarrow \,\,(1 + \tan A)\,(1 + \tan B) = 2$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$A(0,2)$ અને $C(6,4)$ એ ચોરસ $ABCD$ ના સામ સામેના શિરોબિંદુઓ છે શિરોબિંદુ $A$ માંથી પસાર થતી બધી બાજુઓના ઢાળનો સરવાળો મેળવો 
જો કોઈ ધન પૂર્ણાક સંખ્યા $n$ માટે $(1+x)^{n+5}$ ના વિસ્તરણમાં $x$ ની ઘાતમાં વધારો થાય અને આ વિસ્તરણમા ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર $5: 10: 14$ હોય તો આ વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક મેળવો 
ધારો કે $d$ એ ઉપવલય $\frac{{{x}^{2}}}{{{a}^{2}}}+\frac{{{y}^{2}}}{{{b}^{2}}}=1$ ના કેન્દ્રથી ઉપવલય પરના બિંદુ $P$ એ દોરેલા સ્પર્શક પરનું લંબઅંતર છે. જો $S$ અને $S'$ ઉપવલયની નાભિઓ હોય તો ${{\left( PS-PS' \right)}^{2}}=........$
આઠ વ્યક્તિઓને ભિન્ન બનાવટની ત્રણ ગાડીઓ દ્વારા શહેર $A$ થી શહેર $B$ સ્થળાંતર કરવાના છે.જો પ્રત્યેક ગાડીમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિઆને સમાવી શકાય, તો તેઆને સ્થળાંતર કરવાની રીતોની સંખ્યા $........$ છે.
$x\in[0,2\pi]$ માટે $2^{1+|\sin x|+|\sin2x|+|\sin3x|+......}=2,$ તો .............. .
સમીકરણ $\log_{\frac{1}{2}}|\sin x|=2-\log_{\frac{1}{2}}|\cos x|$ ના અંતરાલ $[0,2\pi]$ માં ભિન્ન બીજની સંખ્યા ....... છે.
જો $\sin A + \sin 2A = x$ અને $\cos A + \cos 2A = y,$ તો $({x^2} + {y^2})({x^2} + {y^2} - 3) = $
ત્રણ રેખાઓ કે જેને $y^3-4x^2y=0$ વડે દર્શાવી છે, તે $.......... .$
જો $PQR$ એ સમદ્રીબાજુ કાટકોણ ત્રિકોણ છે કે જેમાં બિંદુ $P\, (2, 1)$ આગળ કાટખૂણો બને છે જો રેખા $QR$ નું સમીકરણ $2x + y = 3$, હોય તો  રેખાઓ $PQ$ અને $PR$ ના સયુંકત સમીકરણ મેળવો 
જો ${\left( {{x^2} + \frac{1}{x}} \right)^n}$ ના વિસ્તરણમાં મધ્યમપદ $924{x^6}$ હોય તો $n = $