MCQ
જો ${(a + bx)^{ - 2}} = \frac{1}{4} - 3x + ......$, તો $(a,b)$=
  • $(2, 12)$
  • B
    $( - 2,12)$
  • C
    $(2,\,\, - 12)$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$(2, 12)$
(a) ${(a + bx)^{ - 2}} = \frac{1}{{{a^2}}}{\left( {1 + \frac{b}{a}x} \right)^{ - 2}} = \frac{1}{{{a^2}}}\left[ {a + \frac{{( - 2)}}{{1!}}\left( {\frac{b}{a}} \right)x + ....} \right]$

Equating it to $\frac{1}{4} - 3x + ....,$ we get $a = 2,b = 12$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}{\cos \theta }&{\sin \theta }&{\cos \theta }\\{ - \sin \theta }&{\cos \theta }&{\sin \theta }\\{ - \cos \theta }&{ - \sin \theta }&{\cos \theta }\end{array}\,} \right| = 0$ નો ઉકેલ મેળવો.
જો $f(x) = \frac{2}{{x - 3}},\;g(x) = \frac{{x - 3}}{{x + 4}}$ અને $h(x) = - \frac{{2(2x + 1)}}{{{x^2} + x - 12}},$ તો $\mathop {\lim }\limits_{x \to 3} [f(x) + g(x) + h(x)]  = . . .$
જો $z$ અને $\omega $ એ બે શૂન્યતર સંકર સંખ્યા છે કે જેથી $|z\omega |\, = 1$ અને $arg(z) - arg(\omega ) = \frac{\pi }{2},$ તો $\bar z\omega $ મેળવો.
એક સમગુણોત્તર શ્રેણીનાં ચોથા, સાતમા અને દસમા પદ અનુક્રમે $a, b, c$ હોય, તો.........
જો $S\left( k \right)=1+3+5+...+\left( 2k-1 \right)=3+{{k}^{2}},$ તો નીચેના પેકી કયું સત્ય છે ?
ત્રિકોણ $OBC$ ના શિરોબિંદુઓ અનુક્રમે $(0,\;0),\;( - 3,\; - 1)$ અને $( - 1,\; - 3)\;$ હોય ,તો $BC$ ને સંમાતર અને ઊગમબિંદુથી $\frac{1}{2}\;$ અંતરે હોય તથા $OB$ અને $OC$ ને છેદતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો.
જો $z$ અને  $w$ સંકર સંખ્યા છે કે જેથી $|zw| = 1$ અને $arg(z) -arg(w) =\frac {\pi }{2},$ થાય તો ......... 
અહી $S_{n}$ એ સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો દર્શાવે છે. જો $S_{3 n}=3 S_{2 n}$ હોય તો $\frac{S_{4 n}}{S_{2 n}}$ ની કિમંત મેળવો.
જો $z$ માટે $\left| z \right| = 1$ અને $z = 1 - \vec z$ તો.

વિધાન $1$ : $z$ એ વાસ્તવિક સંખ્યા છે.

વિધાન $2$ : $z$ નો મુખ્ય કોણાંક $\frac{\pi }{3}$ છે. 

જો $\sin \alpha = \frac{{ - 3}}{5},$ કે જ્યાં $\pi < \alpha < \frac{{3\pi }}{2},$ તો $\cos \frac{1}{2}\alpha = $