MCQ
જો $A = \{x, y\}$ તો $A$ ના ઘાતગણ મેળવો.
  • A
    $\{ {x^x},\,{y^y}\} $
  • B
    $\{ \phi,x, y\}$
  • C
    $\{\phi, {x}, {2y}\}$
  • $\{\phi, x, y, \{ x, y \} \}$

Answer

Correct option: D.
$\{\phi, x, y, \{ x, y \} \}$
d
The power set is all possible subsets of a set.

Thus power set of $A =\{ x , y \}$ is $\{\phi, x , y ,\{ x , y \}\}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a\,{\cos ^3}\alpha + 3a\,\cos \alpha \,{\sin ^2}\alpha = m$ અને $a\,{\sin ^3}\alpha + 3a\,{\cos ^2}\alpha \sin \alpha = n,$ તો ${(m + n)^{2/3}} + {(m - n)^{2/3}}  = . . .$
સમીકરણ $x^2 - |x| - 6 = 0$ ના વાસ્તવિક બીજનો ગુણાકાર = .......
આપેલ ગણ $\{9,99,999,...., 999999999\}$ ના નવ સંખ્યાઓનો સમાંતર મધ્યક $9$ અંકોનો $N$,જ્યાં બધા અંકો ભિન્ન છે , સંખ્યા $N$ માં ક્યો અંક ન હોય ? 
જો કોઈ બિંદુના ધ્રુવિય યામ $(2, \pi /3)$ હોય, તો તેનાં કાર્તિઝીયન યામ શોધો.
ગણ $\{\alpha \in\{1,2, \ldots, 100\}$ ગુ.સા.અ.$(\alpha, 24)=1\}$ ના તમામ ધટકોનો સરવાળો
અહી  $\mathrm{A}$ એ બિંદુ $(\alpha, \beta)$ નો ગણ છે કે જેથી બિંદુઓ $(5,6),(3,2)$ અને $(\alpha, \beta)$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $12$ ચો.એકમ થાય. તો ગણ $A$ ના કોઈ બિંદુ અને ઉગમબિંદુ ને જોડતા રેખાખંડની ન્યૂનતમ શક્ય લંબાઈ મેળવવો.
અહી $\alpha, \beta(\alpha>\beta)$ એ દ્રીઘાત સમીકરણ $x ^{2}- x -4=0$ ના બીજ છે. જો  $P _{ a }=\alpha^{ n }-\beta^{ n }, n \in N$ તો  $\frac{ P _{15} P _{16}- P _{14} P _{16}- P _{15}^{2}+ P _{14} P _{15}}{ P _{13} P _{14}}$ ની કિમંત $......$ થાય.
જો $(0, 1), (1, 1)$ અને $ (1, 0)$ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ હોય, તો તેનું અંત:કેન્દ્ર શોધો.
જો $A\, (2, 3)$ અને $B\, (-4, 5)$ એ બે બિંદુઓ છે એક બિંદુ $P$ એવી રીતે મળે કે જેથી $\Delta PAB = 12 \,sq. units$,થાય તો બિંદુપથનું સમીકરણ મેળવો 
$\mathop {\lim }\limits_{x \to \infty } \left( {\frac{{{x^2} + bx + 4}}{{{x^2} + ax + 5}}} \right)$ = . . .