MCQ
‘જો $ab = 0$ તો $a=0$ અથવા $b=0$ નું નિષેધ વિધાન $'............’$
  • A
    $ab$$\neq$ $0$ અને $a=0$ અથવા $b=0$
  • $ab=0$ અને $a$$\neq$$0$ અને $b$$\neq$$0$
  • C
    $ab=0$ અથવા $a$$\neq$$ 0$ અથવા $b$$\neq$$0$
  • D
    $ab$$\neq$$0$ અથવા $a=0$ અને $a$$\neq$$0$

Answer

Correct option: B.
$ab=0$ અને $a$$\neq$$0$ અને $b$$\neq$$0$
$p:ab=0\\ q:a=0 \ \ OR\ \ b=0$
$p \Rightarrow q$ નું નિષેધ વિધાન $=\sim (p\Rightarrow q)=p \wedge (\sim q)$
એટલે કે $ab = 0$ અને $\sim (a=0$ અથવા $b=0)$
એટલે કે $ab=0$ અને $a\neq0, b\neq0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો$8=3+\frac{1}{4}(3+p)+\frac{1}{4^2}(3+2 p)+\frac{1}{4^3}(3+3 p)+\ldots \infty,$હોય, તો $p$ નું મૂલ્ય______ છે.
જો $L=\overset{lim}{x^2\rightarrow a} \frac{b-cos(x^2-a)}{(x^2-a)sin(cx^2-a)}$ એ શુનેયતર સાન્ત $(a > 0),$ હોય તો 
રેખા $y=kx+c$ ઊગમબિંદુમાંથી પસાર થતી હોય તથા વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}-20x+10y+100={0}$ ને છેદતી ન હોય, તો $k$ ની કિંમતોનો ગણ ............... .
$\lim _{x \rightarrow 0} \frac{e^{2 |\text { sin } x | \mid}-2|\sin x|-1}{x^2}$ ની કિમંત મેળવો.
$31$ અવલોકનોનો મધ્યક $60$ છે. જો પહેલાં $16$ અવલોકનોનો મધ્યક $58$ અને છેલ્લા $16$ અવલોકનોનો મધ્યક $62$ હોય તો $16$ મું અવલોકન ..... થાય.
સમીકરણ ${\log _4}\{ {\log _2}(\sqrt {x + 8}  - \sqrt x )\}  = 0$ નું વાસ્તવિક બીજ..........છે.
રેખા $x + y = 5$ પર પરવલય $y = x^2 + 3x$ વડે કપાતાં અંતખંડની જીવાની લંબાઈ કેટલી થાય ?
અયુગ્મ અંક યુગ્મ સ્થાને આવે તે રીતે સંખ્યા $221177666$ ના અંકોની ફે૨બદલી કરીને નવ અંકોની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
$\tan 20^\circ + \tan 40^\circ + \sqrt 3 \tan 20^\circ \tan 40^\circ = $
સંખ્યાઓ $a, b, 8, 5, 10$ નો મધ્યક $6$ છે તથા તેમનું વિચરણ $6.8$ છે.જો આ સંખ્યાઓનું મધ્યક થી સરેરાશ વિચલન $M$હોય,તો $25\,M=\dots\dots\dots$