MCQ
જો a,b,c,d સ્વરિત શ્રેણીમાં હોય, તો નીચેનામાંથી કયું સત્ય બને ?
- Aa+b > c+d
- Ba+c > b+d
- ✓a+d > b+c
- Db+d > a+c
$a,b,c,d$ સ્વરિત શ્રેણીમાં હોવાથી
$b$ એ $a$ અને $c$ નો સ્વરિત મધ્યક અને
$c$ એ $b$ અને $d$ નો સ્વરિત મધ્યક છે.
હવે , $a$ અને $c$ નો સમાંતર મધ્યક એ
તેના સ્વરિત મધ્યક કરતા મોટો જ હોય.
$\therefore \frac{a+c}{2}> b$
તેવી જ રીતે
$\therefore \frac{b+d}{2}> c$
$\therefore a+c>2b$ તથા $\therefore b+d>2c$
$\therefore a+c+b+d>2b+2c$
$\therefore a+d>b+c$
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.