MCQ
જો  $(a+ib)(c+id)(e+if)(g+ih)=A+iB,$ તો$(a^2+b^2)(c^2+d^2)(e^2+f^2)(g^2+h^2)=$ ......

Answer

Correct option: A.
$A^2-B^2$
A
અહી $(a+ib)(c+id)(e+if)(g+ih)=A+iB...........(1)$
અને જો $(a-ib)(c-id)(e-if)(g-ih)=A-iB.............(2)$
ગુણાકાર કરતા
$\therefore (a+ib)(a-ib)(c+id)(c-id)(e+if)(e-if)(g+ih)(g-ih)=(A+iB)(A-iB)\\ \therefore (a^2+b^2)(c^2+d^2)(e^2+f^2)(g^2+h^2)=A^2+B^2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x,y,z$ એ સ્વરિત શ્રેણીમાં હોય, તો $\frac{x+y}{y-x}+\frac{y+z}{y-z}=.........$
$25$ ચોરસ એકમ ક્ષેત્રફળવાળા એક ચતુષ્કોણની બે બાજુઓનું સમીકરણ $3x - 4y = 0$ અને $4x + 3y = 0$ છે. ચતુષ્કોણની બાકીની બે બાજુઓનું સમીકરણ :
બિંદુ $(1,4)$ થી પરવલય ${y^2} = 4x$ પર દોરવામાં આવેલ સ્પર્શકો વચ્ચેનો ખૂણો મેળવો.  
બાર સમાન બાજુવાળા બહુકોણના બાર શિરોબિંદુઓનો ઉપયોગ કરીને કેટલા લંબચોરસ બનાવી શકાય ?
$3$ પત્રો $3$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે મૂકો. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જઈ શકવાની સંભાવના કેટલી થાય ?
ધારો કે $\mathrm{A}(a,-2), \mathrm{B}(a, 6)$ અને $c\left(\frac{a}{4},-2\right)$ શિરોબિંદુઓવાળા એક ત્રિકોણનું પરિકેન્દ્ર $\left(5, \frac{a}{4}\right)$ છે. ધારો ક $\alpha$ એ ત્રિકોણની પરિત્રિજ્યા દર્શાવે છે, $\beta$ એ ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવ છે અને $\gamma$ એ ત્રિકોણની પરિમિતિ દર્શાવે છે. તો $\alpha+\beta+\gamma=$..................
રેખાઓ ${\text{y  -  x  +  5  =  0 }}$ અને $\sqrt 3 \,x\,\, - \,\,y\,\, + \,\,7\,\, = \,\,\,0$ વચ્ચેનો ......$^o$ ખૂણો :
બિંદુ $P$ ના ક્યાં યામો રેખા $2x - y + 5 = 0$ પર એવા મળે કે જેથી $|PA - PB|$ ની કિમત મહત્તમ થાય જ્યાં $A$ = $(4, - 2)$ અને $B$ =$(2, - 4)$ હોય 
અહી શદીસો $\overrightarrow{a},\overrightarrow{b}$ તથા $\overrightarrow{c}$ એવા પ્રકારના છે કે $|\overrightarrow{a}|=\sqrt{3}, |\overrightarrow{b}|=5, \overrightarrow{b}.\overrightarrow{c}=10$ તથા $\overrightarrow{b}$ અને $\overrightarrow{c}$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ છે જો $\overrightarrow{a}$ એ શદીસ $\overrightarrow{b}×\overrightarrow{c}$ ને લંબ છે તો $|\overrightarrow{a}×(\overrightarrow{b}×\overrightarrow{c})|=.............$
જો બિંદુઓ $ (1, 1), (-1, -1) $ અને $( - \sqrt 3 \,,\,\,\,k)$ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો $k $ નું મૂલ્ય કેટલું થશે ?