MCQ
જો $\alpha + \beta - \gamma = \pi ,$ તો ${\sin ^2}\alpha + {\sin ^2}\beta - {\sin ^2}\gamma = $
  • $2\,\sin \alpha \,\sin \beta \,\cos \gamma $
  • B
    $ 2\,\cos \alpha \,\cos \beta \,\cos \gamma$
  • C
    $2\,\sin \alpha \,\sin \beta \sin \gamma $
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: A.
$2\,\sin \alpha \,\sin \beta \,\cos \gamma $
(a) We have $\alpha + \beta - \gamma = \pi .$

Now ${\sin ^2}\alpha + {\sin ^2}\beta - {\sin ^2}\gamma $

$ = {\sin ^2}\alpha + \sin (\beta - \gamma )\sin (\beta + \gamma )$

$ = {\sin ^2}\alpha + \sin (\pi - \alpha )\sin (\beta + \gamma )$  

                                                            $(\because \alpha  + \beta  - \gamma  = \pi )$

$ = {\sin ^2}\alpha + \sin \alpha \sin (\beta + \gamma ) = \sin \alpha \{ \sin \alpha + \sin (\beta + \gamma )\} $

$ = \sin \alpha \{ \sin (\pi - \overline {\beta + \gamma )} + \sin (\beta + \gamma )\} $

$ = \sin \alpha \{ - \sin (\gamma - \beta ) + \sin (\gamma + \beta )\} $

$ = \sin \alpha \{ 2\sin \beta \cos \gamma \} = 2\sin \alpha \sin \beta \cos \gamma $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $(3, 2) $ આગળ પરવલય $ y^2 = 4ax $ ના સ્પર્શકનું સમીકરણ . . . .
$A (2, 3)$ બિંદુમાંથી પસાર થતી અને $x -$ અક્ષ સાથે $45^\circ $ નો ખૂણો બનાવતી રેખાએ રેખા $ x + y + 1 = 0$ ને $P$ બિંદુમાં છેદે તો $AP$ નું અંતર શોધો?
બિંદુ $A\ (3, 4)$ માંથી સુરેખા પસાર થાય છે કે જેથી તેના અક્ષો વચ્ચેના અંત: ખંડ $A$ આગળ દ્રિભાજ્ય છે તો તેનું સમીકરણ :
એક સર્કસમાં $10$ પ્રાણીઓને પાંજરા $10$ છે. તેમાં $4$ પાંજરા એટલાં નાના છે કે જેથી $10$ માંના $5$ પ્રાણી તેમાં પ્રવેશી શકતાં નથી, તો હવે $10$ પાંજરાઓમાં $10$ પ્રાણીઓને.....રીતે રાખવાનું શકય બનશે.
અહી ${ }^{n} C_{r}$ એ $(1+ x )^{ n }$ ના વિસ્તરણમાં $x^{r}$ નો સહગુણક દર્શાવે છે. જો $\sum_{ k =0}^{10}\left(2^{2}+3 k \right){ }^{ n } C _{ k }=\alpha .3^{10}+\beta \cdot 2^{10}, \alpha, \beta \in R$ તો $\alpha+\beta$ ની કિમંત મેળવો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચેસ બોર્ડમાંથી કોઈપણ બે ચોરસની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો તે બે ચોરસમાં એક બાજુ સામાન્ય હોય તેની સંભાવના મેળવો.
બિંદુ $P(1,2,3)$ માંથી $Z$-અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ _____________ છે.
$\theta $ ની વ્યાપટ કિમત મેળવો કે જેથી બંને સમીકરણો $cot^3\theta + 3 \sqrt 3 $ = $0$ & $cosec^5\theta + 32$ = $0$ નું સમાધાન થાય.  $(n \in  I)$
જો પરવલય $x^2 = 4y$ અને વર્તુળ $x^2 + y^2 = 4$ નો સામાન્ય સ્પર્શક બિંદુ $P$ આગળ છેદે તો સ્પર્શકના ઢાળનો વર્ગ કેટલો થાય.? 
જો $z=x+\mathrm{i} y, x y \neq 0$ એ સમીકરણ $z^2+\mathrm{i} \bar{z}=0$ નું સમાધાન કરે, તો $\left|\mathrm{z}^2\right|=$............................