MCQ
જો બે ગણ $A$ અને $B$ આપેલ હોય તો $A \cap (B -A)$ મેળવો. 
  • $\phi $
  • B
    $A$
  • C
    $B$
  • D
    એકપણ નહી

Answer

Correct option: A.
$\phi $
a
(a) $A \cap (B - A) = \phi $, $[\because x \in B - A \Rightarrow x\not  \in A]$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવલય $x^2=4 a y$ નાં પ્રચલ સમીકરણો _____________ છે.
જો ${\omega _n} = \cos \left( {\frac{{2\pi }}{n}} \right) + i\,\sin \left( {\frac{{2\pi }}{n}} \right)\,,\,{i^2} = - 1$, તો $(x + y{\omega _3} + z{\omega _3}^2)$ $(x + y{\omega _3}^2 + z{\omega _3})$ = . .. .
જો $i = \sqrt { - 1} ,$ તો $4 + 5{\left( { - \frac{1}{2} + \frac{{i\sqrt 3 }}{2}} \right)^{334}}$ $ + 3{\left( { - \frac{1}{2} + \frac{{i\sqrt 3 }}{2}} \right)^{365}}$ = .... 
પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $5.20$ છે જો આ અવલોકનોમાંથી ત્રણ અવલોકનો $3, 4$ અને $4$ હોય તો બાકી રહેલા બે અવલોકનોનો તફાવત મેળવો. 
વિધાન $-1:$ ત્રિકોણમિતીય સમીકરણો $2\,sin^2\,\theta - cos\,2\theta  = 0$ અને $2 \,cos^2\,\theta - 3\,sin\,\theta  = 0$ ના અંતરાલ $[0, 2\pi ]$ માં બે સામાન્ય ઉકેલો મળે છે.

વિધાન $-2:$ સમીકરણ $2\,cos^2\,\theta  - 3\,sin\,\theta  = 0$ ના અંતરાલ $[0, \pi ]$ માં 2 ઉકેલો મળે

જો એક પ્રકાશનું આપતકિરણ રેખાના સમીકરણને અનુસરે અને તે બીજી કોઈ રેખા $7x- y+ 1 =0$ ને બિંદુ $(0, 1)$ આગળ છેદે છે. તથા આ બિંદુથી પરાવર્તિત થતું કિરણ રેખા $y + 2x = 1$ પર છે તો આપત થતાં કિરણની રેખાનું સમીકરણ મેળવો.
$31$ અવલોકનોનો મધ્યક $60$ છે. જો પહેલાં $16$ અવલોકનોનો મધ્યક $58$ અને છેલ્લા $16$ અવલોકનોનો મધ્યક $62$ હોય તો $16$ મું અવલોકન ..... થાય.
જો $\alpha$ અને $\beta$ એ ઉપવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\,\, + \;\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ની નાભિજીવાના અંત્યબિંદુઓના ઉત્કેન્દ્રીકરણ હોય, તો $tan\ \alpha /2. tan\ \beta/2 = ....$
એક અતિવલયની મુખ્ય અક્ષની લંબાઇ $\sqrt{2}$ છે તથા અતિવલય અને ઉપવલય $3 x^{2}+4 y^{2}=12$ બંનેની નાભી સરખી હોય તો નીચેનામાંથી ક્યાં બિંદુમાંથી અતિવલય પસાર ન થાય 
અતિવલય $\mathrm{x}^{2}-\mathrm{y}^{2}=4$ ની જીવામાં મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો કે જે પરવલય  $\mathrm{y}^{2}=8 \mathrm{x}$ ને સ્પર્શે છે.