MCQ
જો બે ગણો $A$ અને $B$ હોય ,તો $(A \cap B)'$ મેળવો.
  • A
    $A' \cap {\rm B}'$
  • $A' \cup B'$
  • C
    $A \cap B$
  • D
    $A \cup B$

Answer

Correct option: B.
$A' \cup B'$
b
(b) From De’ morgan’s law, $(A \cap B)' = A' \cup B'$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાના અક્ષો વચ્ચેના અંત:ખંડને બિંદુ  $(-5, 4)$ એ $1 : 2$ ગુણોતરમાં વિભાજન કરે છે તો રેખાનું સમીકરણ મેળવો.
અહી $S=\{z=x+i y:|z-1+i| \geq|z|,|z|<2,|z+i|=$ $|z-1|\}$ હોય તો $x$ ની બધીજ કિમંતોનો ગણ મેળવો કે જેથી કોઈક $y \in R$ માટે  $w=2 x+i y \in S$ મળે.
એક સૉફ્ટવેર કંપની $17$ દિવસોમાં એક સ્વાધ્યાય પૂર્ણ કરવા માટે $m$ સંખ્યામાં કમ્પ્યૂટર પ્રણાલીની ગોઠવણી કરે છે. જે $4$ કર્પ્યૂટર પ્રણાલી બીજા દિવવસની શરૂઆતમાં નિષ્ફળ નીવડે (crashed), $4$ વધુ ક્ચ્પ્યૂટર પ્રણાલી ત્રીજા દિવસની શ૩રૂઆતમાં નિષ્ફળ નીવડે અને વગેરે, તો સ્વાધ્યાય પૂર્ણ કરવા માટે વધુ $8$ દિવસો લાગે છે. તો $\mathrm{m}$ નું મૂલ્ય.......... છે.
જો ${(1 + x)^n}$ ના વિસ્તરણમાં ${p^{th}}$, ${(p + 1)^{th}}$ અને ${(p + 2)^{th}}$ પદો સમાંતર શ્રેણીમાં હોય તો . . . .
જો $\left| m \right|<\frac{b}{a}$ તો અતિવલય $\frac{{{x}^{2}}}{{{a}^{2}}}-\frac{{{y}^{2}}}{{{b}^{2}}}=1$ ના $m$ ઢાળવાળા ......... સ્પર્શક મળે.
જો $\frac{{{{\text{x}}^{\text{2}}}}}{{{{\text{a}}^{\text{2}}}}}\,\, + \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1\,\,\left( {a\,\, > \,\,b} \right)$ અને ${x^2}\,\, - \,\,{y^2}\,\, = \,\,{c^2}$ કાટખૂણે છેદે, તો
જેના સામાન્ય ગુણોત્તર $3$ હોય તેવી $n$ પદવાળી સમગુણોત્તર શ્રેણીનાં $n$ પદનો સરવાળો $364$ હોય અને તેનું છેલ્લું પદ $243$ હોય, તો $n = ……$
$\theta$ ના બધા મૂલ્યો માટે રેખા $(2\ cos\theta + 3\ sin\theta )\ x +\ (3\ cos\theta - 5\ sin\theta )\ y - (5 cos\theta - 2\ sin\theta ) = 0$ કયા અચળ બિંદુમાંથી પસાર થાય ?
જો $a _{1}, a _{2}, a _{3} \ldots$ અને $b _{1}, b _{2}, b _{3} \ldots$ એ સમાંતર શ્રેણી મા હોય તથા $a_{1}=2, a_{10}=3, a_{1} b_{1}=1=a_{10} b_{10}$ હોય,તો $a_{4} b_{4}=\dots$
ધારો કે,$9 < x_1 < x_2 < \ldots < x_7$ એ સમાંતર શ્રેણી $(A.P)$ માં છે અને તેનો સામાન્ય તફાવત $d$ છે.જો $x_1, x_2 \ldots,x _7$ નું પ્રમાણિત વિચલન $4$ હોય અને મધ્યક $\overline{ x }$ હોય,તો $\overline{ x }+ x _6=............$