MCQ
જો $\overrightarrow{AB}$ નાં $\overleftrightarrow{OX} ,\ \overleftrightarrow{OY} $ અને $\overleftrightarrow{OZ} $ ૫૨ના પ્રક્ષે૫ અનુક્રમે $3,4$ અને $12$ હોય તો $|\overrightarrow{AB}|=\ .........$
  • A
    $169$
  • B
    $144$
  • C
    $19$
  • $13$

Answer

Correct option: D.
$13$
$\overrightarrow{AB}=x_1\widehat{i}+x_2\widehat{j}+x_3\widehat{k}$ હોય ,
તો $\overrightarrow{AB}$ નો $ \overleftrightarrow{OX} $ પર નો પ્રક્ષેપ $=\overrightarrow{AB}.\widehat{i}.$
$\therefore x_1=3$ તેજ પ્રમાણે $x_2=4, x_3=12$
$\therefore |\overrightarrow{AB}|=\sqrt{x_1^2+x^2_2+x^2_3}=13$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f(x)=\sin ^{-1}\left(\frac{|x|+5}{x^{2}+1}\right)$ નો પ્રદેશગણ $(-\infty,-\mathrm{a}] \cup[\mathrm{a}, \infty)$ હોય તો $a$ ની કિમત શોધો  
જો $g\left( x \right) = \mathop \smallint \limits_0^x \cos 4t\;dt$ તો $g\left( {x + \pi } \right) = $
$x \geq 6, y \geq 2,2 x+y \geq 10, x \geq 0, y \geq 0$ શરતોને અધીન  $z=6 x+10 y$ ની ન્યૂનતમ કિંમત શોધો. 

આ સુરેખ આયોજનના પ્રશ્નમાં કઈ મર્યાદા બિનજરૂરી છે ? 

જો $ \int_{0}^{100 \pi} \frac{\sin ^{2} x}{e^{\left(\frac{x}{\pi}-\left[\frac{x}{\pi}\right]\right)}} d x=\frac{\alpha \pi^{3}}{1+4 \pi^{2}}, \alpha \in R$ આપેલ છે  કે જ્યાં $[x]$ મહતમ પૃણાંક વિધેય છે તો $\alpha$ ની કિમંત મેળવો.
જો $y = {\tan ^{ - 1}}{{4x} \over {1 + 5{x^2}}} + {\tan ^{ - 1}}{{2 + 3x} \over {3 - 2x}}$, તો ${{dy} \over {dx}} = $
જો  $0 < x < \frac{1}{2}$ માટે $y = 2sin^{-1} \sqrt {(1-x)} + sin^{-1} (2\sqrt{x(1-x)})$ હોય તો  $\frac{dy}{dx}$ મેળવો.
એક પૂર્ણાક $x$ એ $1$ થી $50$ માંથી પસંદ કરવામા આવે છે તો અસમતા $x +\frac{336}{x} \leq 50 $ નુ પાલન થાય તેની સંભાવના મેળવો. 
$'a'$ $(a>0)$ ની  .. . . કિમંત માટે વક્ર $y = \frac{x}{6} + \frac{1}{{{x^2}}},\,y = 0,\,x = a$ અને $x = 2a$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય
જો $h(x)$ એ દરેક $x$ માટે વિકલનીય હોય અને  $f(x) = (kx  + e^x)$  $h(x)$ આપેલ છે જ્યાં $k$ એ અચળ છે . જો $h(0) = 5 , h'(0) = -2$ & $f'(0) = 18$ હોય તો $k$ મેળવો.
જો $A = \left\{ {\left( {x,y} \right):{y^2} \le 4x,y - 2x \ge  - 4} \right\}$ તો  $A$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .