Question
જો $\frac{1}{7!}+\frac{1}{8!}=\frac{x^2}{9!}$ હોય, તો $x=$ $\qquad$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમઢિભુજ ત્રિકોણોનો ગણ વિધાન માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો?
$\frac{2 \pi}{5}$ ને સંગત અંશ માપ શોધો.
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : {2, 6, 10} અને {3, 7, 11} પરસ્પર અલગ ગણ છે.
લક્ષની ગણતરી કરોઃ$\lim _{r \rightarrow 1} \pi r^2$
A = {1, 2, {3, 4}, 5} છે {Φ} ⊂ A વિધાન અસત્ય છે કે નહીં? અને શા માટે?
A = {1, 2, {3, 4}, 5} છે. Φ = A વિધાન અસત્ય છે કે નહીં? અને શા માટે?
A = {1, 2, 3,… 14}, R = {x, y): 3x – y = 0; જ્યાં, x, y ∈ A}. જો R એ Aથી Aનો સંબંધ હોય, તો Rનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો.
4 લાલ, 3 પીળી અને 2 લીલી ગોળાકાર તક્તીઓને કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય? (સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પડી શકાતી નથી.)
MONDAY શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતાં લેતાં પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થ રહિત કેટલા શબ્દો બનાવી શકાય?
સાબિત કરો કેઃ $\frac{\sin x-\sin y}{\cos x+\cos y}=\tan \left(\frac{x-y}{2}\right)$