MCQ
જો $\frac{1}{x-4}<0, x \in \mathrm{R}$ હોય તો $x \in$
  • $(-\infty, 4)$
  • B
    $(4, \infty)$
  • C
    $\mathrm{R}$
  • D
    $\phi$

Answer

Correct option: A.
$(-\infty, 4)$
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $P(x_1, y_1)$ અને $Q(x_2, y_2)$ એ બિંદુઓ રેખા $2x + 3y + 1 = 0$ પર આવેલ છે કે જેથી $|PA - PB|$ એ મહત્તમ અને $|QA - QB|$ એ ન્યૂનતમ થાય જ્યાં $A(2,0)$ અને $B(0,2)$,હોય તો $x_1 - y_1 + x_2 - y_2 $ ની કિમત મેળવો 
જો $\sin \beta $ એ $\sin \alpha $ અને $\cos \alpha$ નો સમગુણોતર મધ્યક હોય તો $\cos 2\beta = . . .$
$10$ વ્યક્તિઓના સમૂહ પૈકી $5$ વકીલ, $3$ ડૉકટર અને $2$ એન્જિનિયર છે. યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિ પસંદ કરતા ઓછામાં ઓછી દરેક વર્ગની એક વ્યક્તિ મળવાની સંભાવના કેટલી થાય ?
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\log \cos x}}{x} = $
સમીકરણ $5$ $cos^2 \theta  -3 sin^2 \theta  + 6 sin \theta  cos \theta  = 7$ના અંતરાલ $[0, 2 \pi] $ માં કુલ કેટલા ઉકેલો મળે ?
જો $(\sec \alpha + \tan \alpha )(\sec \beta + \tan \beta )(\sec \gamma + \tan \gamma )$

$ = \tan \alpha \tan \beta \tan \gamma $, તો $(\sec \alpha - \tan \alpha )(\sec \beta - \tan \beta )$$(\sec \gamma - \tan \gamma ) = $

ધારોકે $a_1, a_2, a_3, \ldots .$. વધતી ધન સંખ્યાઓ ની સમગુણોત્તર શ્રેણી છે.ધારોકે તેના છઠા અને $8$મા  પદોનો સરવાળો $2$ છે તથા તેના ત્રીજા અને $5$મા પદોનો ગુણાકાર $\frac{1}{9}$ છે.તો $6\left(a_2+a_4\right)\left(a_4+a_6\right)=.....$
$1+z+z^3+z^4={0}$   ના બીજ એ શાના શિરોબિંદુઓ કહી શકાય.
જો $z = 3 - 4i$, તો ${z^4} - 3{z^3} + 3{z^2} + 99z - 95 =$ . . .
જો $\sin {\rm{ }}\left( {\frac{\pi }{4}\cot \theta } \right) = \cos {\rm{ }}\left( {\frac{\pi }{4}\tan \theta } \right)\,\,,$ તો $\theta = $