MCQ
જો $\frac{{3x + 2iy}}{{5i - 2}} = \frac{{15}}{{8x + 3iy}}$ તો
  • A
    $x = 1,y = - 3$
  • B
    $x = - 1,y = 3$
  • C
    $x = 1,y = 3$
  • $x = - 1,y = - 3$or $x = 1,$$y = 3$

Answer

Correct option: D.
$x = - 1,y = - 3$or $x = 1,$$y = 3$
d
(d) Given that $\frac{{3x + 2iy}}{{5i - 2}} = \frac{{15}}{{8x + 3iy}}$
==> $24{x^2} + 9ixy - 6{y^2} + 16ixy = 75i - 30$
==> $24{x^2} - 6{y^2} + 25ixy = 75i - 30$
Equating real and imaginary parts, we get
$24{x^2} - 6{y^2} = - 30$or $4{x^2} - {y^2} = - 5$and $xy = 3$
On solving we get $x = \pm 1,y = \pm 3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(\sqrt{3}+\mathrm{i})^{100}=2^{99}(\mathrm{p}+\mathrm{i} \mathrm{q})$ હોય તો $\mathrm{p}$ અને  $\mathrm{q}$ એ . . .   સમીકરણના બીજ છે.
$\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{1 + 2 + 3 + ....n}}{{{n^2} + 100}} = . . . $
સમાંતર બાજુ ચ્તુષ્કોણના શિરોબિંદુઓ $B$ અને $D$ અનુક્રમે $1 - 2i$ અને $4 + 2i$ છે , જો વિકર્ણો કાટખૂણે દુભાગે છે અને $AC = 2BD$, હોય તો શિરોબિંદુ $A$ મેળવો.
શ્રેણી $3+4+8+9+13+14+18+19+\ldots$ પ્રથમ $40$ પદોનો સરવાળો $( 102) \mathrm{m}$ હોય તો $\mathrm{m}$ મેળવો.
બિંદુઓ $ - 1 - i$ અને $2 + 3i$ ને જોડતા રેખાખંડની લંબાઈ મેળવો.
$\frac{{2 + 3isin\;\theta }}{{1 - 2i\sin \theta }}$ એ $\theta $ ની કઇ કિંમત માટે શુદ્વ કાલ્પનિક સંખ્યા છે?
જો ${\left( {\sqrt[3]{{\frac{a}{{\sqrt b }}}} + \sqrt {\frac{b}{{\sqrt[3]{a}}}} } \right)^{21}}$ ના વિસ્તરણમાં ${(r + 1)^{th}}$ ના પદમાં $a$ અને $b$ ની ઘાતાંક સમાન હોય , તો $r$ મેળવો.
જો $\frac{{{2^{403}}}}{{15}}$ ના વિસ્તરણમાં અપૂર્ણાંક ભાગ $\frac{k}{{15}}$ હોય તો $k$ ની કિમત મેળવો. 
જેની પ્રધાનઅક્ષ $x -$ અક્ષ અને કેન્દ્ર ઉંગમબિંદુ હોય તેવા ઉપવલયના નાભીલંબની લંબાઈ $8$ છે જો બંને નાભીઓ વચ્ચેનું અંતર તેની ગૌણઅક્ષની લંબાઈ જેટલું હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ નથી ? 
જો શ્રેણી $\frac{1}{1 \cdot(1+\mathrm{d})}+\frac{1}{(1+\mathrm{d})(1+2 \mathrm{~d})}+\ldots+\frac{1}{(1+9 \mathrm{~d})(1+10 \mathrm{~d})}$ નો સરવાળો $5$ હોય, તો $50 \mathrm{~d}=$ ................