MCQ
જો $\frac{\sqrt{2} \sin \alpha}{\sqrt{1+\cos 2 \alpha}}=\frac{1}{7}$ અને  $\sqrt{\frac{1-\cos 2 \beta}{2}}=\frac{1}{\sqrt{10}}$ $\alpha, \beta \in\left(0, \frac{\pi}{2}\right),$ તો  $\tan (\alpha+2 \beta)$ મેળવો.
  • A
    $1$
  • B
    $2$
  • C
    $2.5$
  • D
    $3.5$

Answer

$\frac{\sqrt{2} \sin \alpha}{\sqrt{2} \cos \alpha}=\frac{1}{7} \Rightarrow \tan \alpha=\frac{1}{7}$

$\sin \beta=\frac{1}{\sqrt{10}} \Rightarrow \tan \beta=\frac{1}{3} \Rightarrow \tan 2 \beta=\frac{3}{4}$

$\tan (\alpha+2 \beta)=\frac{\tan \alpha+\tan 2 \beta}{1-\tan \alpha \tan 2 \beta}=1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(-3, 4)$ બિંદુથી બંને અક્ષો પર દોરેલા લંબનો લંબપાદના વર્ગનો સરવાળાનું વર્ગમૂળ  કેટલુ થાય ?
જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $7 x^{2}-3 x-2=0$ ના બીજો હોય તો $\frac{\alpha}{1-\alpha^{2}}+\frac{\beta}{1-\beta^{2}}$ ની કિમત શોધો 
જો $S_n$ અને  $s_n$ એ $n$ પદો ધરાવતી બે ભિન્ન સમાંતર શ્રેણી છે કે જેના માટે  $\frac{{{s_n}}}{{{S_n}}} = \frac{{3n - 13}}{{7n + 13}}$ હોય તો $\frac{{{s_n}}}{{{S_{2n}}}}$ ની કિમત મેળવો 
અહી $S_{1}$ એ સમાંતર શ્રેણીના પ્રથમ $2 n$ નો સરવાળો દર્શાવે છે અને $S_{2}$ તે જ સમાંતર શ્રેણીના પ્રથમ $4n$ નો સરવાળો દર્શાવે છે. જો $\left( S _{2}- S _{1}\right) =1000$ હોયતો પ્રથમ $6 n$ પદોનો સરવાળો મેળવો.
એક લંબચોરસ $ ABCD$ કે જેની બાજુ AB એ રેખા $y=x$ ને સમાંતર છે અને શિરોબિંદુ$A$ એ રેખા $y=1$ પર, શીરોબિંદુ $B$ એ રેખા $x=2$ પર અને શિરોબિંદુ $D$ એ રેખા $x=-2$ પર આવેલા છે, તો બિંદુ $C$ ના બિંદુગણનું સમીકરણ $....$ થાય.
$f(x)$ એ દ્વિઘાત બહુપદી છે. જો $f(1) = f(-1)$ અને $a, b, c$ સમાંતર શ્રેણી બનાવે તો $f'(a), f'(b) ,f'(c)$ પણ..... શ્રેણી બનાવે.
$7\,cm$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર વાયરને કાપી તેને $12cm$ ત્રિજયાવાળા વર્તુળ પર બેસાડવામાં આવે તો તેને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો.......$^o$ મેળવો.
ધારો કે $\alpha=8-14 i, A=\left\{z \in C : \frac{\alpha z-\bar{\alpha} \bar{z}}{z^2-(\bar{z})^2-112 i}=1\right\}$ અને $B=[z \in C :|z+3 i|=4]$.તો $\sum_{z \in A \cap B}(\operatorname{Re} z-\operatorname{Im} z)=............$
પાંચ લાલ રંગના ભિન્ન દડા , ચા૨ પીળા રંગના ભિન્ન દડા અને ત્રણ વાદળી ૨ંગના ભિન્ન દડામાંથી દરેક રંગનો ઓછામાં ઓછો એક દડો ૫સંદ ક૨વાના કુલ પ્રકા૨ ....... છે.
જો $cos\, \alpha = \frac{{2\,\cos \,\beta \,\, - \,\,1}}{{2\,\, - \,\,\cos \,\beta }}$ હોય તો  $tan \frac{\alpha}{2}$ $cot \frac{\beta}{2}$ ની કિમત ............. થાય જ્યાં $(0 < \alpha < \pi$ and $0 < \beta < \pi$)