MCQ
જો $f(x) = 2x$ અને $g$ એ તદેવ વિધેય હોય , તો . . . .
  • A
    $(fog)(x) = g(x)$
  • B
    $(g + g)(x) = g(x)$
  • $(fog)(x) = (g + g)(x)$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$(fog)(x) = (g + g)(x)$
c
(c) $(fog)x = 2[g(x)]$ and $(g + g)\,x = 2\,[g(x)].$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વક્ર $y=\cos x$ ના $x=0$ અને $x=\pi$ વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ____________ છે.
કોઈક મર્યાદાઓની અસમતા સંહતિથી રચાતા શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ $(0, 10), (5, 5), (15, 15), (0, 20)$ છે. ધારો કે $Z = px + qy$ જ્યાં $p, q>0$. જો $Z$ ની મહત્તમ કિંમત શિરોબિંદુ $(15, 15)$ અને $(0, 20)$ બંને આગળ મળે તો $p$ તથા $q$ વચ્ચેનો સંબંધ ..
જો વિધેય $f(x)$ માટે $f\left( {x + \frac{1}{x}} \right) = {x^2} + \frac{1}{{{x^2}}};$ હોય તો $(fof )$ $\sqrt {11} )$ =
જો $y$-અક્ષ, રેખાઓ $2 y+x=6$ અને $5 x-6 y=30$ વડે આવૃત્ત પ્રદેશમાં એક બિંદુ  $A(x, y)$ આવેલું હોય., તો $y<1$ હોય તેની સંભાવના $\dots\dots\dots$ છે.
અહી $\overrightarrow{ a }, \overrightarrow{ b }, \overrightarrow{ c }$ એ ત્રણ સમતલીય સદીશો છે કે જેથી તે પૈકી કોઈપણ બે સદીશો વચ્ચેનો ખૂણો સમાન થાય. જો સદીશોના માન નો ગુણાકાર $14$ હોય અને  $(\vec{a} \times \vec{b}) \cdot(\vec{b} \times \vec{c})+(\vec{b} \times \vec{c}) \cdot(\vec{c} \times \vec{a})+(\vec{c} \times \vec{a}) \cdot(\vec{a} \times \vec{b})=168$ હોય તો $|\vec{a}|+|\vec{b}|+|\vec{c}|$ ની કિમંત મેળવો.
શૂન્યેતર સદિશ $a$ એ $i, i + j$ સદિશ દ્વારા વ્યાખ્યાયિત અને $i - j, i + k$ દ્વારા વ્યાખ્યાયિત સમતલોની છેદરેખાને સમાંતર છે. $a$ અને સદિશ $i - 2j + 2k$ વચ્ચેનો ખૂણો .....
$\log_e(100.1)$ નું આસન્ન મૂલ્ય $.....$ છે. જ્યાં $\log_e10=2.3026$
જો ગણ  $A\,=\,\{\,x\,\in \,R\,:\,x$ એ ધન પૃણાંક નથી $\}$ પર વિધેય $f\,:\,A\,\to \,R$ એ $f\,(x)\, = \frac{{2x}}{{x - 1}}$ આપેલ હોય તો  $f$ એ . . . 
જો $a, x \in R$ અને $a > 0$ હોય, તો $f ( x )= a ^{ a ^{ x }}+ a ^{1- a ^{ x }}$ નું ન્યૂનતમ મૂલ્ય ..... છે.
The value of $\int_{0}^{\frac{\pi}{2}}\left(\frac{4+3 \sin x}{4+3 \cos x}\right) d x$ is