MCQ
જો $f(x) = \frac{x}{{1 + x}}$, તો ${f^{ - 1}}(x) =$
  • A
    $\frac{{(1 + x)}}{x}$
  • B
    $\frac{1}{{(1 + x)}}$
  • C
    $\frac{{(1 + x)}}{{(1 - x)}}$
  • $\frac{x}{{(1 - x)}}$

Answer

Correct option: D.
$\frac{x}{{(1 - x)}}$
$f(x) = \frac{x}{{1 + x}}$. Let $y = f(x)$
$ \Rightarrow x = {f^{ - 1}}(y)$
$\therefore$ $y = \frac{x}{{1 + x}}$
$\Rightarrow y + yx = x$
$ \Rightarrow x = \frac{y}{{1 - y}}$
$ \Rightarrow {f^{ - 1}}(y) = \frac{y}{{1 - y}}$
$ \Rightarrow {f^{ - 1}}(x) = \frac{x}{{1 - x}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$P\left( {\frac{{\left( {A \cup A'} \right)}}{B}} \right) =\ ......$
$(i × j). [(j × k) × (k ×  i)] ….$
એક ગણ $S$ માં $7$ સભ્યો છે. યાદ્ચ્છિક રીતે $S$ ગણ $A$ અને $S$ નો એક સભ્યા $x$ ૫સંદ ક૨વામાં આવે છે તો $x\in A$ હોય તેની સંભાવના $.........$ છે.
બે બળોનો સરવાળો $18\, N$ છે અને પરીણામી બળની દિશાએ નાના બળ સાથેે કાટખૂણો બનાવે છે અને તેનુ મૂલ્ય $12\,N$ છે. તો બે બળોના મૂલ્ય મેળવો.
લિપ વર્ષ ના હોય તેવા વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના _______________ છે.
જો $\ x  \in  [0, 2\pi]$ માં વક્રો $y = |cosx|,$$ y = 5 - \frac{4}{\pi } | x - \pi |,$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ $A$ હોય તો $\left( {\frac{A}{2} + 2} \right)$ ની કિમત મેળવો.
જો સદિશ $a, b$ એ ષષ્ટકોણની બે ક્રમિક બાજુઓ દર્શાવે, તો ક્રમમાં બાકીની ચાર બાજુ દર્શાવતા સદિશો .....
$\{1, 2, 3, …….,1000\}$ ગણમાંથી યાર્દચ્છિક રીતે $n$ સંખ્યા પસંદ કરતા $\frac{{\sum\limits_{i\, = \,\,1}^n {{i^2}} }}{{\sum\limits_{i\,\, = \,\,1}^n i }}$ પૂર્ણાક હોવાની સંભાવના કેટલી થાય ?
${{\tan }^{-1}}\left( \frac{a\cos x-b\sin x}{b\cos x+a\sin x} \right)=.....-x,$ $- \frac{\pi }{2} < x < \frac{\pi }{2},\frac{a}{b}\tan x > - 1$
જો વક્ર $x = a\cos \theta + {1 \over 2}b\cos 2\theta ,$ $y = a\sin \theta + {1 \over 2}b\,\sin \,2\theta $ આપેલ છે , તો બિંદુ મેળવો કે જ્યાં ${{{d^2}y} \over {d{x^2}}} = 0$ થાય .