MCQ
જો $f(x) = \int_0^x {t(\sin \,\,x\, - \sin \,\,t)\,dt} $ તો ?
  • $f'''(x) + f'(x) = \cos \,x\, - 2x\,\,\sin \,x$
  • B
    $f'''(x) + f''(x) - f'(x) = \cos \,x\,$
  • C
    $f'''(x) - f''(x) = \cos \,x\,\, - \,2x\,\,\sin \,x$
  • D
    $f'''(x) + f''(x) = \,\sin \,x$

Answer

Correct option: A.
$f'''(x) + f'(x) = \cos \,x\, - 2x\,\,\sin \,x$
a
$f\left( x \right) = \int_0^x {t\left( {\sin x - \sin t} \right)} .dt$

$ = \sin x\int_0^x {t.dt}  - \int_0^x {t\sin t.dt} $

$ = \frac{{{x^2}}}{2}\sin x + \left[ {t\cos t_0^x} \right] + \sin x$

$ \Rightarrow f\left( x \right) = \frac{{{x^2}}}{2}\sin x + x\cos x + \sin x$

$f'\left( x \right) = \frac{{{x^2}}}{2}\cos x + 2\,\cos x$

$f''\left( x \right) = x\cos x - \frac{{{x^2}}}{2}\sin x - 2\sin x$

$f'''\left( x \right) = \cos x - 2x\sin x - \frac{{{x^2}}}{2}\cos x - 2\cos x$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખાઓ $\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-1}{4}$ અને $\frac{x-3}{1}=\frac{y-k}{2}=\frac{z}{1}$ એકબીજાને છેદે , તો $k =\ .......$
$\int_0^1 {\frac{{dx}}{{{{[ax + b(1 - x)]}^2}}}} = $
જો $f(x) = x^3 + px + 1$ અને નીચેના ત્રણ વિધાનો ધ્યાનમા લ્યો

$(i)$ $p \geqslant  0$ માટે $f(x) = 0$ ને એક ઋણ બિજ અને $f(x)$ એકવિધ વિધેય છે. 

$(ii)$ $-1 < p < 0$  માટે $f(x)$ = $0$  એક ઋણ બિજ અને $f(x)$ એકવિધ વિધેય નથી
$(iii)$  $p < 0$ માટે  $f(x)$ = $0$ ને ત્રણ ભિન્ન વાસ્તવિક બિજો છે.

જો $A$ અને $B$ એ $3\times3$ શ્રેણિક છે . જો $A$ એ સંમિત અને $B$ એ વિસંમિત શ્રેણિક હોય તો $AB - BA$ એ . . ..
ધારો કે  $f(x)=\left|(x-1)\left(x^{2}-2 x-3\right)\right|+x-3, x \in R$. જો $m$ અને $M$ અનુક્રમે અંતરાલ $(0,4)$ માં $f$ નાં સ્થાનિય ન્યૂનતમ તથા સ્થાનિય મહત્તમ બિંદુખોની સંખ્યા હોય, તો $m + M$ = .............
$\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\left(\frac{1+\sin ^{2} \mathrm{x}}{1+\pi^{\sin \mathrm{x}}}\right)\, \mathrm{dx}$ ની કિમંત મેળવો.
જો $f:R \to R$ પરનું વિધેય છે, જયાં $f\left( x \right) = \left[ x \right]\cos \left( {\frac{{2x - 1}}{2}} \right)\pi $, જયાં $\left[ x \right]$ એ મહતમ પૂર્ણાંક વિધેય છે, તો $ f$ એ.. . . . .
$x-$ અક્ષથી બિંદુ $(1, 2, 3)$ નું અંતર.......
વક્રનું સમીકરણ મેળવો કે જે બિંદુ $(1,\,2)$ માંથી પસાર થાય છે અને વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} = \frac{{ - 2xy}}{{({x^2} + 1)}}$ નું પાલન કરે છે .
જો $f(x)$ એ દ્રીઘાત બહુપદી છે .જો $f(1) = f( - 1)$ અને ${a_1},{a_2},{a_3}$ એ સમાંતર શ્રેણીમાં હોય તો $f\ '({a_1})$, $f\ '({a_2}), f\ '({a_3})$ એ $. . . . $ શ્રેણીમાં છે .